શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 20 માર્ચ 2019 (16:02 IST)

Vaishali-વૈશાલી ભાઉરજાર પર ચઢ્યું હોળીનું ખુમાર, જુઓ હૉટ ફોટા

vaishali-bhaaorjar-વૈશાલી ભાઉરજાર પર ચઢ્યું હોળીનું ખુમાર, જુઓ હૉટ ફોટા 
બૉલીવુડ એક્ટ્રેસ અને મૉડલ વૈશાલી ભાઉરજાર ગ્લેમરની દુનિયાની નવી  ઓળખ બની ગઈ છે. વૈશાલીની અદાઓ અને સુંદરતા લોકોને દીવાનો બનાવી નાખે છે. હોળીના અવસરે વૈશાલીએ એક ખાસ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તેમની બોલ્ડ અદાઓ અને હૉટનેસ સાફ જોવાઈ રહી છે. આગળની સ્લાઈડસમાં જુઓ ફોટા