શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (16:19 IST)

#2017- 2017માં આ બૉલીવુડ સિતારા દુનિયાને કહ્યું અલવિદા

વર્ષ 2017માં આ બૉલીવુડ માટે સારું નહી રહ્યું. આ વર્ષે બૉલીવુડના ઘણા પ્રસિસ્શ સિતારા હમેશા માટે દુનિયાથી અલવિદા કહી દીધું. થોડા દિવસો પછી અમે અને તમે નવા વર્ષનો સ્વાગત કરી રહ્યા હશે. પણ આ સ્વાગતના વાતવરણમા માહોલમાં આંખ તે લોકોને યાદ કરીને પણ ભીની થશે. જો આ વર્ષે અમને મૂકીને હાલી ગયા. 
4 ડિસેમ્બરની સાંજે આશરે 5:30 વાગ્યે બૉલીવુડના ઓળખીતા અભિનેતામાંથી એક શશિ કપૂરએ દુનિયાને હમેશા માટે અલવિદા કહી દીધું. શશિ કપૂર 79 વર્ષના હતા અને પાછલા ખૂબ સમયથી રોગી હતા. શશિ કપૂરનો જવું હિંદી સિનેમા માટે મોટું નુકશાન છે. શશિ કપૂરએ  વક્ત, જબ-જબ ફૂલ ખિલે, દીવાર અને નમક હલાલ જેવી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યું. 
બોલીવુડના સૌથી હેંડસમ અભિનેતામાંથી એક વિનોદ ખન્નાએ 27 એપ્રિલએ દુનિયાને અલવિદા કહી દીધું. એ 70 વર્ષના હતા. 
સિત્તોરના તેમની સુંદરતાથી લોકોના દિલમાં રાજ કરનાર વિનોદ ખન્નાનો જીવન ક્ગૂ રોમાંચક રહ્યું. એ માત્ર એક શાનદાર અભિનેતા જ નહી પણ એક કુશળ રાજનેતા પણ હતા. 
ઓમ-પુરી-બૉલીવુડની વેટરન એકટરમાંથી એક ઓમપૂરી 6 જાન્યુઆરીએ આખરે શ્વાસ લીધી. ઓમપુરીના આકસ્મિક નિધનથી હિંદી સિનેમા શોકમાં ડૂબી ગયા. 
ઓમપુરીની મૌત ઘણા સવાલ પણ ઉઠયા. કારણકે રિપોર્ટસમાં અપ્રાકૃતિક મૃત્યુની આશંકા જાહેર કરી હતી. જે પછીએ ઝૂઠ સિદ્ધ થઈ. 
ટૉમ ઑલ્ટર - ઓળખીતા અભિનેતા અને થિએટર આર્ટિસ્ટ ટૉમ ઑલ્ટરનો 29 સેપ્ટેમ્બરે નિધન થઈ ગયું. એ કેંસરથી પીડિત હતા. ટૉમએ ઘણા હિંદી ફિલ્મોમાં કામ કર્યું હતું. 
ઈંદર કુમાર- 28 જુલાઈને હાર્ટ અટેકના કારણે બૉલીવુડ અભિનેતા ઈંદર કુમારનો નિધન થઈ ગયું. આટલી ઓછી ઉમ્રમાં ઈંદર દુનિયા મૂકીને જવું દરેક કોઈને દુખી કરી ગયું એ માત્ર 43 વર્ષના હતા. 
રીમા લાગૂ હિંદી ફિલ્મોમાં માતાના રોલ માટે મશહૂર રીમા લાગૂએ 18 મેને દુનિયાને અલવિદા કહી દીધું. હાર્ટ અટેકના કારણે તેમની મૃત્યુ થઈ ગઈ. રીમા લાગૂ માત્ર 58 વર્ષની હતી.