શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 20 ડિસેમ્બર 2017 (12:01 IST)

જુઓ 12 મહીનાના થયા તૈમૂર અલી ખાન જુઓ Cute Photos

બી-ટાઉનના સૌથી ક્યૂટ સ્ટાર કિડસમાં શામેલ તૈમૂર અલી ખાન 1 વર્ષના થઈ ગયા છે. સામાન્ય રીતે સેલ્બ્સ તેમના બાળકોને મીડિયાની નજરથી બચાવે છે પણ તૈમૂરની સાથે કરીની સેફએ આવું નહી કર્યું. 
સેફ અલી ખાન અને કરીના કપૂરના દીકરા તૈમૂર અલી ખાન પૂરા 1 વર્ષના થઈ ગયા છે. પાછલા 20 ડિસેમ્બરે જ્યારે તેમન જન્મ થયુ હતું, ત્યારે તૈમૂર તેમના નામને લઈને વિવાદમાં આવ્યા હતા. પણ જેમજ ફેંસએ કરીનાના નન્હા નવાબની પહેલી  ફોટો કોઈ તેમજ તેની કયૂટનેસની ચર્ચા થવા લાગી. સામાય રીતે સેલેબ્સ બાળકોને મીડિયાની નજરથી બચાવે છે પણ તૈમૂર સાથે કરીને સેફએ આવું નહી કર્યું. તેમના જન્મથી લઈને અત્યાર સુધી તેમની ઘણી ફોટા સોશલ મીડિયા પર આવી ગઈ છે. જેને જોઈ માત્ર લોકોના મોઢાથી માત્રા આટલુ જ નિકળે છે "આ આટલા ક્યૂટ કેવી રીતે હોઈ શકે છે" ! 
Photo-Source-Social media