જી સિને અવાર્ડસ 2019માં દીપિકા, મલાઈકા અને સની લિયોનીના નજર આવ્યું સુંદર અંદાજ

Last Updated: બુધવાર, 20 માર્ચ 2019 (16:24 IST)
જી સિને અવાર્ડસ 2019ના રેડ કાર્પેટ પર બૉલીવુડ સિતારા તેમના જલવ્વા વિખેર્યા. ફિલ્મી સિતારાએ તેમની મોજૂદગીથી આ ફંકશનમાં ચાર ચાંદ લગાવ્યા. મલાઈકા અરોડાથી લઈને રણવીર સિંહ આલિયા ભટ્ટ દીપિકા પાદુકોણ સની લિયોની અને કેટરીના કૈફ સાથે વરૂણ ધવનના રેડ કારપેટ પર એવી એંટ્રી મારી કે દરેક કોઈ માત્ર તેને જોતા જ રહી ગયા. આગળની સ્લાઈડસમાં જુઓ ઈવેંતસથી બૉલીવુડ સિતારાની ફોટાઓ...આ પણ વાંચો :