નુસરત ભરૂચાની થઈ સલમાન ખાનના કેંપમાં એંટ્રી આવશે આ ફિલ્મમાં નજર

Last Modified સોમવાર, 18 માર્ચ 2019 (11:05 IST)
સલમાન ખાનએ ઘણા નવા ચેહરાને બૉલીવુડમાં લાંચ કર્યું છે. હવે સલમાન તેમના બેનરની ફિલ્મ સોનૂ કી ટીટૂ કી સ્વીટી ફેમ નુસરત ભરૂચાને અવસર આપવા જઈ રહ્યા છે.

રિપોર્ટસ મુજબ સલમાન ખાન તેમના બેનરની એક ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યા છે .આ ફિલ્મની સ્ટોરી લવ સ્ટોરી પર આધારિત થશે જે સ્માલ ટાઉનની લવ સ્ટોરી લગ્નની આસપાસ ફરશે. ફિલ્મની કાસ્ટિંગ અત્યારે થઈ રહી છે જલ્દી જ તેની શૂટિંગ શરૂ થઈ જશે.
ખબરો મુજબ નુસરત ભરૂચા અને આયુષ્માન ખુરાનાની ડ્રીમ ગર્લ ડાયરેક્ટ કરી રહ્યા રાજ સાંડિલ્યન સલમાનના પ્રોડકશનમાં બની રહી નવી ફિલ્મ માટે ડાયલોગ લખશે.
સલમાન ખાને તેમના પ્રોડકશન હાઉસ વર્ષ 2011માં શરૂ કર્યું હતુ. ત્યારથી લઈને અત્યારે સુધી સલમાન ખાન ઘણા એક્ટ્રેસ અને એક્ટરને લાંચ કરી ચૂક્યા છે.

સલમાન ખાન જલ્દી જ જહીર ઈકબાલ અને પ્રનૂતન બહનને તેમની આવતી ફિલ્મ નોટબુકથી લાંચ કરશે તેમજ નુસરત ભરૂચાને પ્યાર કા પંચનામા થી ઓળખ મળી હતી જ્યારબાદ તેને પાછળ વળીને નહી જોયું.આ પણ વાંચો :