ગોવામાં જોવાયું રિયા સેનનો હૉટ અંદાજ

Last Modified મંગળવાર, 19 માર્ચ 2019 (08:41 IST)
રિયા સેન દિવસો ગોવામાં સમુદ્ર કાંઠે તે મજા લેતી હૉટ ફોટો પોસ્ટ કરી તેમના ફેંસના પણ દિલ બહલાવી રહી છે.
ફિલ્મોમા ભલે જ રિયા વધારે નજર નહી આવી રહી હોય પણ સોશિયલ મીડિયા પર તે સક્રિય છે.
તેના ફોટા અને પોસ્ટ જોઈ અંદાજો લગાવી શકાય છે તે લગ્ન પછી જીવનનો
ભરપૂર આનંદ લઈ રહી છે.તે જુદા જુદી જગ્યા ફરી રહી છે
ફિલ્મ એક્ટ્રેસ મુનમુન સેનની દીકરી રિયા તેમની માની રીતે બોલ્ડ અને બિંદાસ છે.


આ પણ વાંચો :