1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

પૂનમ પાંડેનો એમએમએસ

પૂનમ પાંડે
IFM


પૂનમ પાંડેનો MMS જોવા ક્લિક કરો

પૂનમ પાંડેનુ નસીબ કે પછી તેના મગજની ચાલાકી, તે સતત ચર્ચાઓમાં રહે છે. યૂટ્યુબ પર પૂનમ પાંડેનો એમએસએસ લોડ કરવામાં આવ્યો અને તેને જોવા માટે લોકો વચ્ચે હોડ મચી ગઈ. એક ફોટો શૂટ માટે તે કાસ્ટ્યૂમ ચેંજ કરી રહી છે આ ક્રિયાને કોઈએ ચૂપચાપ શૂટ કરી અપલોડ કરી દીધુ.

પૂનમને પણ આ વાતની જાણ થઈ તો તેણે એ એમએમએસને લીંક ટ્વિટર ઉપરાંત પોતાના ફેસબુક પેજ પર પણ નાખી દીધી.

ઈંટરનેટ પર સૌથી વધુ ડાઉનલોદ કરવામાં આવતી મોડલ પૂનમનુ કહેવુ છે કે 'મને સમજાતુ નથી કે લોકોને ચુપચાપ એમએસએસ શૂટ કરવામાં શુ મજા આવે છે. હુ શૂટમાં ભાગ લઈ રહી હતી એ દરમિયાન આ બધુ કરવામાં આવ્યુ.'

અત્રે એ ઉલ્લેખનીય છે કે પૂનમે અત્યાર સુધી પોતાના ન્યૂડ થવાનુ વચન નથી પાળ્યુ. તેણે કહ્યુ હતુ કે જો ભારતીય ટીમ વર્લ્ડકપ જીતશે તો તે ન્યૂડ થશે.
About Writer
વેબ દુનિયા