સંબંધિત સમાચાર
- નવજાત શિશુ એવા ડાયપર પહેરાવા જોઈએ રેશેજ જેવી ઘણી સમસ્યાઓથી છૂટકારો મળશે
- બાળક આરોગ્યની સાથે સાથે મગજમાં પણ તેજ થશે જાણો 4 ટીપ્સ
- Child care- બાળકોને ઝૂઠ બોલવાથી રોકવું છે તો કરો આ કામ
- Child Diet- શિશુને પીવડાવો દાળનું પાણી, થશે આ 6 ચમત્કારિક લાભ
- Child care-તમારા બાળકને શાળા માટે તૈયાર કરો, આ 5 ટેવો તમને કોરોનાથી સુરક્ષિત કરશે
બાળકને જો ભૂખ નહી લાગતી- તો જાણો બાળકની ભૂખ વધારવા માટે આ ઘરેલૂ ઉપાય
ભોજનને લઈને બાળક હમેશા નાટક
જ કરે છે. તેને દરેક સમયે ભોજન ન કરવાના કઈક ન કઈક બહાના કાઢે છે. બદલતા લાઈફસ્ટાઈલના કારણે પણ ભૂખ ન લાગવું આજકાલ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. જેનાથી બાળકનો વિકાસ રોકાઈ શકે છે.
તેનાથી બાળક શરીરમાં નબળાઈ પણ આવી શકે છે. તમે તેના માટે ઘરેલૂ ઉપાય અજમાવીને પણ રાહ્ત મેળવી શકો છો. (Video)પસંદ આવે તો
1. સફરજન
બાળકને જો ભૂખ નહી લાગતી તો તેને સફરજન ખાવા માટે આપો. તેનાથી બાળકનો લોહી સાફ થવું શરૂ થઈ જશે અને ભૂખ પણ લાગવા લાગશે. સફરજનની સાથે સંચણ જરોર આપો. બાળક સફરજન ન ખાય તો
તેનું જ્યૂસ પણ ફાયદાકારી છે.
2. ફુદીના
ફુદીના ઠંડી હોય છે. થોડું ફુદીનોના રસમાં મધ મિક્સ કરી સવારે સાંજે આ મિશ્રનને 1-1 ચમચી હૂંફાણા પાણી સાથે બાળકને આપો. તેનાથી પેટ સાફ રહેશે અને ભૂખ પણ લાગવી શરૂ થઈ જશે.
3. લીલા શાકભાજી
લીલી પાંદળાવાળી શાકભાજીનો સૂપ બાળકને આપો. તેનાથી કબ્જિયાતની પરેશાનીથી રાહત મળે છે અને પેટમાં ગૈસ પણ નહી બને. તેનાથી તમારી ભૂખ વધી જશે.
ये भी पढ़ें