મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 5 ઑગસ્ટ 2020 (08:28 IST)

Corona update Gujarat - ગુજરાતમાં નવા 1020 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,898 લોકો ડિસ્ચાર્જ

24 કલાકમાં સુરત 245, અમદાવાદ 153,વડોદરા 105,રાજકોટ 88,ભાવનગર 55,જૂનાગઢ 37,ગાંધીનગર 28,દાહોદ-કચ્છ 23,જામનગર-પંચમહાલ 22,નર્મદા 20,અમરેલી 18,ભરૂચ-બોટાદ-ગીરસોમનાથ 16,મહેસાણા 15,નવસારી-સાબરકાંઠા 13,મહીસાગર 12,ખેડા 11,પાટણ-સુરેન્દ્રનગર-વલસાડ 10,આણંદ 9,મોરબી 7,બનાસકાંઠા 6,અરવલ્લી 5,તાપી 4,પોરબંદર 3,છોટાઉદેપુર-દ્વારકા 2,ડાંગ 1 કેસ
 
● રાજ્યમાં કુલ કેસ : 65704
● રાજ્યમાં કુલ મોત : 2534
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 48359
 
⭕  જિલ્લા વાઈસ કેસ : 
•અમદાવાદ- 27122
•વડોદરા-5046
•સુરત-14071
•રાજકોટ-2158
•ભાવનગર-1618
•આણંદ-520
•ગાંધીનગર-1584
•પાટણ-634
•ભરૂચ-953
•નર્મદા-380
‌•બનાસકાંઠા-754
‌•પંચમહાલ-563
•છોટાઉદેપુર-175
•અરવલ્લી-315
•મહેસાણા-994
•કચ્છ-602
•બોટાદ-293
•પોરબંદર-97
•ગીર-સોમનાથ-443
‌•દાહોદ-667
•ખેડા-654
•મહીસાગર-371
•સાબરકાંઠા-479
•નવસારી-606
•વલસાડ-694
•ડાંગ- 24
•દ્વારકા-71
•તાપી-159
•જામનગર-873
•જૂનાગઢ-1009
•મોરબી-324
•સુરેન્દ્રનગર-838
•અમરેલી-520 કેસ નોંધાયા