ગુજરાતમાં નવા 1020 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,837 લોકો ડિસ્ચાર્જ
24 કલાકમાં સુરત 256,અમદાવાદ 196,વડોદરા 80,રાજકોટ 55,ભાવનગર 38,ગાંધીનગર 31,જૂનાગઢ 30,ભરૂચ-દાહોદ 27,મહેસાણા 24,ગીર સોમનાથ-કચ્છ 21,સુરેન્દ્રનગર 20,બનાસકાંઠા-પાટણ 19,મહીસાગર 18,અમરેલી-ભાવનગર-નવસારી 16,જામનગર 15,ખેડા-નર્મદા 14,બોટાદ 9,મોરબી-સાબરકાંઠા-વલસાડ 8,આણંદ-છોટાઉદેપુર-પંચમહાલ 7,તાપી 5,અરવલ્લી 4 કેસ
● રાજ્યમાં કુલ કેસ : 51485
● રાજ્યમાં કુલ મોત : 2229
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 37240
⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 24963
•વડોદરા-3820
•સુરત-10532
•રાજકોટ-1151
•ભાવનગર-1031
•આણંદ-377
•ગાંધીનગર-1163
•પાટણ-413
•ભરૂચ-654
•નર્મદા-171
•બનાસકાંઠા-504
•પંચમહાલ-342
•છોટાઉદેપુર-107
•અરવલ્લી-278
•મહેસાણા-647
•કચ્છ-374
•બોટાદ-174
•પોરબંદર-34
•ગીર-સોમનાથ-236
•દાહોદ-321
•ખેડા-477
•મહીસાગર-247
•સાબરકાંઠા-336
•નવસારી-399
•વલસાડ-479
•ડાંગ- 09
•દ્વારકા-34
•તાપી-97
•જામનગર-498
•જૂનાગઢ-614
•મોરબી-160
•સુરેન્દ્રનગર-504
•અમરેલી-262 કેસ નોંધાયા