શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated: મંગળવાર, 21 જુલાઈ 2020 (22:13 IST)

Gujarat Corona Update - ગુજરાતમાં નવા 1026 પોઝિટિવ કેસ નોંધાયા,34 લોકોનાં મોત ,744 લોકો ડિસ્ચાર્જ

24 કલાકમાં સુરતમાં 284, અમદાવાદમાં 193, વડોદરામાં 78,રાજકોટમાં 56, ભાવનગરમાં 42, મહેસાણામાં 26, જામનગરમાં 22, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં 20-20, પાટણ, વલસાડમાં 17-17, કચ્છ, ગીર-સોમનાથ, તાપીમાં 16-16, પંચમહાલમાં 15, બનાસકાંઠા ખેડા, જૂનાગઢ, અમરેલીમાં 13-13, દાહોદમાં 12, મહીસાગરમાં 11, નવસારીમાં 10, બોટાદ, મોરબીમાં 9-9, નર્મદામાં 7, આણંદ, સાબરકાંઠામાં 6-6, અરવલ્લીમાં 5, દેવભૂમિ દ્વારકામાં 3, છોટાઉદેપુર, પોરબંદરમાં 1-1 કેસ
 
રાજ્યમાં કુલ કેસ : 49439
રાજ્યમાં કુલ મોત : 2167
રાજ્યમાં કુલ સ્વસ્થ : 35659
 
જિલ્લા વાઈસ કેસ :
અમદાવાદ 24,568
સુરત 9,978
વડોદરા 3665
ગાંધીનગર 1111
ભાવનગર 955
બનાસકાંઠા 460
આણંદ 362
અરવલ્લી 273
રાજકોટ 1038
મહેસાણા 595
પંચમહાલ 318
બોટાદ 157
મહીસાગર 223
પાટણ 374
ખેડા 448
સાબરકાંઠા 323
જામનગર 463
ભરૂચ 601
કચ્છ 344
દાહોદ 255
ગીર-સોમનાથ 197
છોટાઉદેપુર 100
વલસાડ 458
નર્મદા 138
દેવભૂમિ દ્વારકા 33
જૂનાગઢ 572
નવસારી 366
પોરબંદર 32
સુરેન્દ્રનગર 463
મોરબી 146
તાપી 88
ડાંગ 8
અમરેલી 239

10:12 PM, 21st Jul
બ્રેકિંગ જામનગર...
 
જામનગર શહેર-જિલ્લામાં કોરોના બન્યો બેકાબૂ
 
જામનગરમાં આજે એક જ દિવસમાં 20 કોરોના પોઝિટિવ કેસ
 
જામનગર શહેરમાં કોરોનાના 16 પોઝિટિવ કેસ નોંધાયા
 
જામનગર ગ્રામ્ય માં કોરોનાનાં 4 પોઝીટીવ કેસ
 
જામનગરમાં અત્યાર સુધીમાં કુલ 483 કોરોના પોઝિટિવ કેસ

10:11 PM, 21st Jul
બ્રેકીંગ ભાવનગર
 
કુડા ગામના સરપંચ દ્વારા ગામ અને દરિયા કિનારે પ્રવેશબંધી
 
કુડાનો દરિયા કાંઠો સહેલાણીઓ ને ફરવા માટે મનપસંદ સ્થળ
 
દરિયા કિનારે ફરવા આવતા લોકોને ગામ અને કાંઠા પર પ્રવેશ બંધ કરાયો
 
કોરોના પોઝિટિવના કેસો વધતા સરપંચ દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

10:11 PM, 21st Jul
બ્રેકીંગ ભાવનગર
 
 
ભાવનગર જિલ્લામાં 38 પોઝિટિવ નોંધાયા 1 નું થયું મોત
 
શહેરમાં 26 અને ગ્રામ્યમાં 12 કેસ પોઝિટિવ આવ્યા
 
શહેરમાં 17 પુરુષો અને 9 મહિલાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
 
જિલ્લામાં આજ સુધીના કુલ 1016 કેસ થયા

10:11 PM, 21st Jul
મહેસાણા
 
મહેસાણા જિલ્લામાં આજે નવા 18 પોઝીટીવ કેસ નોંધાયા 
 
11 શહેરી વિસ્તારમાં, 7 ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા કેસ 
 
 4 મહેસાણા તાલુકામાં, 4 કડી તાલુકામાં, 3 ઊંઝા તાલુકામાં,  1 ખેરાલુ તાલુકામાં  3 વિસનગર તાલુકામાં,  3 વિજાપુર તાલુકામાં 
 
આજે 18 લોકોને કરાયાં ડિસ્ચાર્જ 
 
4 સરકારી લેબમાં , અને 14 ખાનગી લેબમાં પોઝીટીવ આવ્યા
 
જિલ્લામાં કુલ 237 કેસ એક્ટિવ 
 
હજી પણ 383 સેમ્પલના રીઝલ્ટ પેન્ડિંગ

10:08 PM, 21st Jul
બ્રેકિંગ, નવસારી
 
નવસારીમાં કોરોના પોઝિટીવ કેસોમાં સતત થઈ રહ્યો છે વધારો
 
નવસારીમાં આજે વધુ 11 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા
 
જિલ્લામાં મંગળવારે કુલ 17 કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા
 
કોરોના પોઝિટીવ કેસોનો આંકડો પહોંચ્યો 399 પર
 
232 રિકવર, 28 મોત, 138 એકટીવ કેસો

10:05 PM, 21st Jul
સાબરકાંઠા
 
જિલ્લામાં આજે વધુ પાંચ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા 
 
હિંમતનગરમાં એક,પ્રાંતિજમાં બે,તલોદમાં બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા
 
હિંમતનગરના નિકોડામાં ૨૨ વર્ષીય મહિલાને કોરોના પોઝીટીવ 
 
પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામમાં ૩૧ વર્ષીય યુવક અને  આરસોડા રામપુર ગામમાં ૩૨ વર્ષીય યુવકને કોરોના પોઝીટીવ 
 
 તલોદના હરસોલમાં ૩૭ વર્ષીય યુવકને કોરોના પોઝીટીવ 
 
તલોદ શહેરના ઓડ વાસમાં ૫૦ વર્ષીય મહિલાને કોરોના પોઝીટીવ 
 
જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૨૮ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

10:04 PM, 21st Jul
વડોદરા બ્રેકિંગ
 
વડોદરામાં કોરોનાના વધુ 75 પોઝિટિવ કેસ આવ્યા 
 
કોરોનાના દર્દીઓની સંખ્યા વધી થઈ 3757
 
548 સેમ્પલમાંથી 75 કેસ આવ્યા પોઝિટિવ 
 
કોરોનાથી આજે વધુ 61 દર્દીઓ સાજા પણ થયા
 
અત્યાર સુધી કોરોનાથી 3063 દર્દી સાજા થયા
 
આજે કોરોનાથી વધુ 2 દર્દી ના મોત પણ થયા, કુલ 65 મોત

10:04 PM, 21st Jul
વડોદરા પાદરા...
 
પાદરા માં આજે કોરોના ના વધુ 4 કેસ નોંધાયા...
 
પાદરા માં કોરોના નો આંકડો 257 પર પહોંચ્યો..
 
પાદરા શહેર માં નોંધાયા તમામ કેસ..

10:03 PM, 21st Jul
Vadodara Breaking
 
 
સાવલી ના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદાર કોરોના પોઝિટિવ થવાનો મામલો 
 
કેતન ઈનામદાર બાદ તેમના પુત્ર નો પણ કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ 
 
19 વર્ષીય પુત્ર અક્ષર ઈનામદાર નો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ 
 
બંને પિતા પુત્ર ને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

10:02 PM, 21st Jul
 
⭕ 24 કલાકમાં સુરત 298,અમદાવાદ 199,વડોદરા 75,રાજકોટ 58,દાહોદ 39,ભાવનગર 38,ગાંધીનગર 31,બનાસકાંઠા 25,સુરેન્દ્રનગર 21,જામનગર-પાટણ 20,નર્મદા 19,ગીર સોમનાથ-મહેસાણા 18,નવસારી-પંચમહાલ 17,ભરૂચ 16,ખેડા 14,વલસાડ 13,જૂનાગઢ 12,કચ્છ 9,આણંદ-બોટાદ 8,અમરેલી 7,મહીસાગર-મોરબી 6,સાબરકાંઠા 5,તાપી 4,પોરબંદર 2,અરવલ્લી-ડાંગ-દ્વારકા 1 કેસ
 
● રાજ્યમાં કુલ કેસ : 50465
● રાજ્યમાં કુલ મોત : 2201
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 36403
 
⭕  જિલ્લા વાઈસ કેસ : 
•અમદાવાદ- 24767
•વડોદરા-3740
•સુરત-10276
•રાજકોટ-1096
•ભાવનગર-993
•આણંદ-370
•ગાંધીનગર-1132
•પાટણ-394
•ભરૂચ-627
•નર્મદા-157
‌•બનાસકાંઠા-485
‌•પંચમહાલ-335
•છોટાઉદેપુર-100
•અરવલ્લી-274
•મહેસાણા-623
•કચ્છ-353
•બોટાદ-165
•પોરબંદર-34
•ગીર-સોમનાથ-215
‌•દાહોદ-294
•ખેડા-463
•મહીસાગર-229
•સાબરકાંઠા-328
•નવસારી-383
•વલસાડ-471
•ડાંગ- 09
•દ્વારકા-34
•તાપી-92
•જામનગર-483
•જૂનાગઢ-584
•મોરબી-152
•સુરેન્દ્રનગર-484
•અમરેલી-246 કેસ નોંધાયા

02:37 PM, 21st Jul
તાપી@કોરોના બ્રેકીંગ
 
 જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ દર્દી નું મોત ...
 
વાલોડના તૈયબ પાર્કમાં રહેતી  68 વર્ષીય મહિલાનું મોત..
 
કોવિડ19 નો રિપોર્ટ પોઝીટીવ આવતા વ્યારા ની કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી મહિલા દર્દી ...
 
દર્દી ને 19 જુલાઈ ના રોજ કોવિડ19 હોસ્પિટલમાં દાખલ કરાય હતી ...
 
દર્દી અન્ય બીમારીઓ થી પણ પીડાતા હતા ...
 
આજે તાપી જિલ્લામાં બે દર્દીના કોરોનાથી મોત..
 
જિલ્લામાં અત્યાર સુધી કોરોના ને કારણે ત્રણ દર્દીના મોત થાય છે...

02:37 PM, 21st Jul
બ્રેકીંગ, નવસારી
x
નવસારીમાં આજે વધુ ૬ કોરોના પોઝિટીવ કેસો નોંધાયા 
 
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩૮૮ કેસો થયા 
 
૨૩૨ રીકવર, ૨૮ મોત અને ૧૨૭ એક્ટીવ કેસો

10:15 AM, 21st Jul

છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી સૌથી વધુ 11, અમદાવાદમાંથી 4, વડોદરા-નવસારીમાંથી 2-2,ગીર સોમનાથમાંથી 1 વ્યક્તિના મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુ આંક હવે અમદાવાદમાં 1554, સુરતમાં 266, વડોદરામાં 55, નવસારીમાં 5 અને ગીર સોમનાથમાં 3 છે. છેલ્લા 24 કલાકમાં 777 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આમ, કોરોનાથી સાજા થનારા કુલ દર્દીઓનો આંક હવે 35,659 થઈ ગયો છે. ગુજરાતમાં હાલ 11613 એક્ટિવ કેસમાંથી 78 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

10:11 AM, 21st Jul
અમદાવાદ
 
Amc ની માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તાર ની નવી યાદી જાહેર
 
વધુ 14 વિસ્તાર ને માઈક્રો કન્ટાઇનમેન્ટ માં મુકાયા
 
અગાઉના 7 વિસ્તાર રદ્દ કરાયા
 
હવે શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ ની સંખ્યા 211 થઈ
 
કેસ ઘટવાનો દાવો પણ માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તાર વધી રહ્યા છે