મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated :અમદાવાદ: , શુક્રવાર, 17 જુલાઈ 2020 (21:46 IST)

Gujarat Corona Update : ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 919 નવા કેસ, સંક્રમિતોની સંખ્યા 45 હજારને પાર

પાટણ બ્રેકિંગ
દેશમાં કોરોના વાયરસની હાલત સતત કથળી રહી છે. તમામ રાજ્યોમાંથી ઝડપી કેસ આવી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણ કેસની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે. આ  દરમિયાન, ગુજરાતમાં કોવિડ -19 ના નવા 919  કેસોએ સંક્રમિત કેસ આવતા રાજ્યમાં હવે આંકડો 45,000ને પાર થઈ ગયો છે.   દરમિયાન આ સંક્રમણથી વધુ 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યના આરોગ્ય વિભાગે એક પ્રકાશનમાં જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં 919 લોકોમાં સંક્રમિતોની પુષ્ટિને કારણે કુલ કેસની સંખ્યા 45,567 થઈ ગઈ છે.
 
 

09:40 PM, 17th Jul
બ્રેકીંગ...ગીર સોમનાથ.
 
ગીર સોમનાથ વધુ 2 કોરોના કેસ સાથે 1 નું મોત...
 
 
ઉનાના ગરાળ ગામ ના 85 વર્ષીય પુરુષ નૂ સારવાર દરમિયાન મોત...
 
આજના કુલ કેસ થયા 14.
 
મૃત્યુ આંક 8.
 
જેમાં 1 ડાયાબિટીસના કારણે જયારે 7 કોરોનામાં.
 
જિલ્લામાં નોંધાયેલ કુલ કેસ 210.
 
જેમાં અન્ય જિલ્લા/રાજ્ય 38 કેસ.
 
ગીર સોમનાથ જિલ્લાના 172 કેસ.

09:39 PM, 17th Jul
બ્રેકીંગ ભાવનગર
 
ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 44 કેસ નોંધાયા
 
શહેરમાં કોરોના પોઝિટિવના 25 અને ગ્રામ્યમાં 19 કેસ નોંધાયા
 
શહેરમાં 16 પુરુષો અને 9 મહિલા કોરોના પોઝિટિવ આવ્યા
 
જિલ્લાના ગ્રામ્યમાં 15 પુરુષો અને 4 મહિલાના રિપોર્ટ પોઝિટિવ
 
જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ કેસો 865 થયા

09:37 PM, 17th Jul
બોટાદ બ્રેકિંગ
 
બોટાદ જિલ્લામાં વધુ બે કેસો આવ્યા પોઝીટીવ..
 
આજે એકજ દિવસમાં સાત કેસો આવ્યા પોઝીટીવ..
 
ગઢડા તાલુકાના અડતાલા ગામે 83 વર્ષીય વુરદ્ધ  અને બરવાળા શહેરના કેસવનગર માં 70 વર્ષીય વુરદ્ધ મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝીટીવ...
 
સારવાર માટે કોવિડ 19 હોસ્પિટલમાં ખસેડવામ આવ્યા...
જિલ્લામાં કોરોનાના કુલ કેસો 153 થયા..
 
જ્યારે 99 લોકોને કરાયા છે ડિસ્ચાર્જ.
 
આજદિન સુધીમાં 6 લોકોના કોરોનાથી થયા છે મોત.
 
હાલ જિલ્લામાં 48 કેસો એક્ટિવ.

09:36 PM, 17th Jul
તાપી...કોરોના બ્રેકીંગ...
 
જિલ્લામાં કોરોનાનો કેર યથાવત...
 
એક દિવસ ની રાહત બાદ આજે ફરી કોરોના પોઝીટીવ કેસ નોંધાયા ...
 
આજે જિલ્લામાં પાંચ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા...
 
વ્યારા નગર ના ગોલવાડ ના 66 વર્ષીય પુરુષ...
 
વ્યારા નગર ના માલિવાડ વિસ્તાર ની  42 વર્ષીય મહિલા...
 
વ્યારા નગર ના હરિપુરા ની 57 વર્ષીય મહિલા ...
 
વાલોડ કાઝી ફળિયા ના 52 વર્ષીય પુરુષ ...
 
વાલોડ ચાર રસ્તા વિસ્તાર ના 35 વર્ષીય પુરુષ ...
 
તમામ ને વ્યારાની કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા..
 
જિલ્લામાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દિનપ્રતિદિન વધી રહયું છે કોરોનાનું સંક્રમણ....

09:36 PM, 17th Jul
અમરેલી બ્રેકીંગ.......
 
અમરેલીમાં આજે કોરોનાના વધુ 3 કેસ નોંધાયા......
 
સાવરકુંડલાના વિજપડી ગામના 54 વર્ષીય પુરુષનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો.....
 
બાબરાના મોટા દેવળીયાના 41 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.......
 
જાફરાબાદના 65 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.......
 
કોરોનાવાયરસને લઈને જિલ્લામાં 15 લોકોના મોત થયા......
 
110 લોકો રિકવર થયા........
 
81 લોકો સારવાર હેઠળ.......
 
જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 206 કેસ નોંધાયા........

09:35 PM, 17th Jul
પાટણ
 
પાટણ માં સાંજ ના સમયે કોરોના પોઝીટીવ ના 13 કેસ આવ્યા સામે
 
પાટણ શહેર માં 8 , સિદ્ધપુર શહેર માં 2 , સિદ્ધપુર ના બિલિયા ગામે 1 , ખળી ગામે 1 , સમી ખાતે 1 કોરોના પોઝીટીવ
 
12 પુરુષ અને 1 મહિલા ને કોરોના પોઝીટીવ
 
તમામ દર્દીઓ ને હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયા

08:54 PM, 17th Jul
મહેસાણા
 
 
મહેસાણા જિલ્લામાં કોરોનાનો વિસ્પોટ
 
મહેસાણા જિલ્લામાં આજે કોરોના ના વધુ 27 પોઝેટિવ કેસ નોંધાયા 
 
12 અર્બન વિસ્તારમાં, 15 રૂરલ વિસ્તારમાં નોંધાયા 
 
16 મહેસાણા તાલુકામાં, 3 કડી તાલુકામાં, 6 વિસનગર તાલુકામાં, 2 બેચરાજી તાલુકામાં નોંધાયા નવા કેસ 
 
આજે 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા 
 
જિલ્લામાં કુલ 614 પોઝેટિવ કેસ નોંધાયા 
 
હાલમાં જિલ્લામાં કુલ  218 કેસ એક્ટિવ 
 
જિલ્લામાં અત્યાર સુધી 353 લોકોએ કોરોનાને માત આપી 
 
હજી પણ 200 સેમ્પલનું પરિણામ પેન્ડિંગ

08:51 PM, 17th Jul
અરવલ્લી...
 
અરવલ્લીમાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ....
 
મોડાસા તાલુકામાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા...
 
ટીંટોઈ ગામમાં ૬૩ વર્ષના પુરુષને કોરોના...
 
ગોપાલ અને સંગીની સોસાયટીમાં કોરોનાના કેસ...
 
જિલ્લામાં કુલ ૨૮૩ કોરોના કેસ નોંધાયા...

08:49 PM, 17th Jul
 
વલસાડ જિલ્લામાં કોરોના નો કહેર યથાવત
 
જિલ્લામાં આજે 17નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા
 
જેમાં વલસાડ-7 પારડી-2  વાપી-7 ઉમરગામ-1 
 
જિલ્લામાં અત્યાસુધી માં કુલ 422 પોઝિટિવ કેસો નોંધાયા 
 
જેમાંથી 165 દર્દી સારવાર હેઠળ 
 
જ્યારે 232 દર્દી ડિસ્ચાર્જ અને 
 
6કોરોના દર્દીના મોત


08:49 PM, 17th Jul
મહીસાગર બ્રેકીંગ
 
જિલ્લામાં કોરોના કેસ માં સતત વધારો
 
આજ રોજ વધુ 9 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા
 
લુણાવાડા 4 બાલાસિનોર 4 તેમજ સંતરામપુર માં 1 કેસ 
 
જિલ્લામાં કોરોના નો કુલ આક 226
 
કોરોના ના કુલ 47 દર્દી સારવાર હેઠળ

08:47 PM, 17th Jul
બનાસકાંઠા..અપડેટ
 
આજે જિલ્લામાં વધુ 7 કેસ સાથે 24 પોઝીટીવ કેસ નોંધાયા.
 
પાલનપુર 17
ડીસા 2
ધાનેરા 1
દાંતીવાડા 1
થરા 1
ઈકબાલગઢ 1
વાવ..1
 
 
જિલ્લામાં કોરોના પોઝીટીવ આંક પહોંચ્યો 496 પર..

06:20 PM, 17th Jul
વડોદરા બ્રેકિંગ
વડોદરામાં કોરોનાના વધુ 77 પોઝિટિવ કેસ આવ્યા 
 
કોરોનાના દર્દીઓની સંખ્યા વધી થઈ 3447
 
539 સેમ્પલમાંથી 77 કેસ આવ્યા પોઝિટિવ 
 
કોરોનાથી આજે વધુ 87 દર્દીઓ સાજા પણ થયા
 
અત્યાર સુધી કોરોનાથી 2627 દર્દી સાજા થયા
 
અત્યારસુધી કુલ 60 દર્દીઓના થયા છે કોરોના થી મોત

06:19 PM, 17th Jul
સાબરકાંઠા
જિલ્લામાં સતત કોરોનાનો કહેર યથાવત
જિલ્લામાં આજે વધુ ૧૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા
જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૯૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા
હિંમતનગર શહેરમાં ત્રણ તાલુકાના ૪ અને ઇડર તાલુકામાં ત્રણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા
પ્રાંતિજ અને પોશીનામાં એક-એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયા
હિંમતનગરના મોટી વહોરવાડમાં ૭૫ વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝીટીવ 
હિમતનગરની જૂની સિવિલ સામેના ભાટવાસમાં ૪૦ વર્ષીય યુવાનને કોરોના પોઝીટીવ
હિમતનગરની અંજલી પાર્ક સોસાયટીમાં ૬૫ વર્ષીય વૃદ્ધને કોરોના પોઝીટીવ
હિમતનગરના પાણપુરમાં ૬૦ વર્ષીય વૃધ્ધાને કોરોના પોઝીટીવ
હિમતનગરના માળી પેઢમાલા ગામમાં ૩૦ વર્ષીય યુવકને કોરોના પોઝીટીવ 
હિમતનગરના વક્તાપુર ગામમાં ૩૮ વર્ષીય યુવકને કોરોના પોઝીટીવ
હિમતનગરના જનકપુરી સોસાયટીમાં ૫૬ વર્ષીય પુરુષને કોરોના પોઝીટીવ 
ઈડરના મસાલ ગામમા ૫૦ વર્ષીય પુરુષ અને ૫૫ વર્ષીય મહિલાને કોરોના પોઝીટીવ
ઈડરના વસઇ ગામમાં ૭૩ વર્ષીય વૃદ્ધને કોરોના પોઝીટીવ
પ્રાંતિજના ગોપીનાથ સોસાયટીમાં ૫૮ વર્ષીય પુરુષને કોરોના પોઝીટીવ
પોશીનામાં ૪૭ વર્ષીય પુરુષને કોરોના પોઝીટીવ

06:19 PM, 17th Jul
બ્રેકીંગ દાહોદ
 
દાહોદ માં કોરોના વિસ્ફોટ યથાવત
 
આજે એકસાથે ફરી 15 કેસ પોઝીટીવ નોંધાયા
 
દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો માં પણ કોરોના નો કહેર
 
દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો માં  સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું
 
એકસાથે વધતા જતા કેસો થી જિલ્લા માં ભય નો માહોલ
 
લોકલ સંક્રમણ થી કેસ વધતા ફફડાટ દાહોદ શહેર માં સૌથી વધુ કેશો નોંધાયા

03:58 PM, 17th Jul
ભારતમાં કોરોનાના 10 લાખ કેસની ગતિ
18/05   1 લાખ -109 દિવસ
02/06   2 લાખ -15 દિવસ
12/06   3 લાખ -10 દિવસ
20/06   4 લાખ - 8 દિવસ
26/06   5 લાખ - 6 દિવસ
01/07   6 લાખ - 5 દિવસ
06/07   7 લાખ-  5 દિવસ
10/07   8 લાખ - 4 દિવસ
13/07   9 લાખ - 3 દિવસ
16/07  10 લાખ -3 દિવસ

03:56 PM, 17th Jul
વડોદરા પાદરા...
 
પાદરા માં આજે કોરોના ના વધુ 4 કેસ ...
 
પાદરા શહેર માં એક કેસ સાથે ત્રણ ગ્રામ્ય ના નોંધાયા...
 
ગ્રામ્ય માં વડું. કણજટ. અને લતીપુરા માં એક-એક કેસ...
 
પાદરા શહેર બાદ હવે ગ્રામ્ય માં સતત કેસ માં વધારો...
 
પાદરા માં કોરોના નો આંકડો 238 પર પહોંચ્યો...

03:56 PM, 17th Jul
બ્રેકીંગ ગીર સોમનાથ.
 
જીલલા માં વધુ ૧૨ કેશ પોઝીટીવ..
 
૧-ગીરગઢડા
૫-ઉના
૬-કોડીનાર

03:54 PM, 17th Jul
ઉપલેટા
 
ઉપલેટા શહેરમાં નોંધાયા ફરી ૨ કોરોના પોઝિટિવ કેસ
 
કેતનભાઇ રામજીભાઇ ઠુંમર  ૪૬ વર્ષ અને સમીર અબ્બાસભાઈ પોઇચા ૫૭ વર્ષ ના રિપોર્ટ આવ્યા કોરોના પોઝિટિવ
 
ઉપલેટા શહેર અને ગ્રામ્યમાં અત્યાર સુધીમાં નોંધાયા ૩૫ કોરોના પોઝિટિવ કેસો
 
પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર સતર્ક
 
તંત્ર દ્વારા બંને વિસ્તારોને સેનેટાઈઝ તથા કોરોનટાઈન ની કાર્યવાહી શરૂ

03:53 PM, 17th Jul
ભરૂચ જિલ્લામાં આજે કોરોના પોઝીટીવના અત્યાર સુધી 48 કેસ નોંધાયા
 
જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 607 પર પહોંચી
 
3 જ દિવસમાં કોરોના પોઝીટીવના 100 કેસ નોંધાયા

ભરૂચ
 
ભરૂચમાં કોરોનાની રફતાર
 
8 એપ્રિલ 01 પોઝિટિવ કેસ
 
16 જૂન 100 પોઝિટિવ કેસ
 
27 જૂન 200 પોઝિટિવ કેસ
 
5 જુલાઈ 300 પોઝીટીવ કેસ.
 
9 જુલાઈ 400 પોઝીટીવી કેસ
 
14 જુલાઈ 500 પોઝીટીવ કેસ
 
17 જુલાઈ 600 પોઝીટીવ કેસ


03:53 PM, 17th Jul
બનાસકાંઠા
 
આજે જિલ્લામાં નવા 17 પોઝીટીવ કેસ નોંધાયા.. 
 
પાલનપુર 12
ડીસા 1
ધાનેરા 1
દાંતીવાડા 1
થરા 1
ઈકબાલગઢ 1
 
જિલ્લામાં કોરોના પોઝીટીવ આંક પહોંચ્યો 489 પર

03:52 PM, 17th Jul
જેતપુર
 
જેતપુર તેમજ ગ્રામ્ય માં નોંધાયા 1-1 કેસ
 
વીરપુર ગામે 42 વર્ષીય પુરૂષ ને કોરોના પોઝિટિવ
 
જેતપુર ના દેરડી રોડ સામાં કાંઠા વિસ્તારમાં 24 વર્ષીય યુવતી ને કોરોના પોઝિટિવ
 
જેતપુર અને ગ્રામ્ય પંથકમાં અત્યારે સુધીના કુલ 42 કેસ નોંધાયા

03:51 PM, 17th Jul
બોટાદ બ્રેકિંગ
 
બોટાદ જિલ્લામાં કોરોનાના એકી સાથે પાચ કેસો આવ્યા પોઝીટીવ...
 
બોટાદ શહેરના છત્રીવાળા ખાંચામાં 70 વર્ષીય પુરુષ
 
હડદડ રોડે  32 વર્ષીય પુરુષ
 
ખોજાવાડી માં 33 વર્ષીય પુરુષ
 
તેમજ તાલુકાના પાળીયાદ ગામે 23 વર્ષીય મહિલા અને નાગલપર ગામે 50 વર્ષીય પુરુષ નો રિપોર્ટ આવ્યો પોઝીટીવ..
 
સારવાર માટે કોવિડ 19 હોસ્પિટલમાં ખસેડવામ આવ્યા...
જિલ્લામાં કોરોનાના કુલ કેસો 151 થયા..
 
જ્યારે 99 લોકોને કરાયા છે ડિસ્ચાર્જ.
 
આજદિન સુધીમાં 6 લોકોના કોરોનાથી થયા છે મોત.
 
હાલ જિલ્લામાં 46  કેસો એક્ટિવ.

12:50 PM, 17th Jul
બ્રેકિંગ, નવસારી
 
નવસારી નગર પાલિકાના મુખ્ય અધિકારી કોરોના પોઝિટીવ 
 
પાલિકા સીઓ કોરોના પોઝિટીવ આવતા પાલિકાના ઘણા વિભાગો બંધ
 
પાલિકામાં લોકોની અવર જવર પણ ઘટાડાઇ
 
જિલ્લામાં આજે કોરોનાના વધુ 2 કસો સામે આવ્યા
 
જિલ્લામાં શુક્રવારે કોરોનાના કુલ 31 કેસો
 
જિલ્લામાં કોરોના પોઝિટીવ કુલ 343 કેસો નોંધાયા
 
163 રિકવર, 19 મોત અને 161 એકટીવ કેસો

12:49 PM, 17th Jul
પાટણ બ્રેકિંગ
- વિશ્વ  કોરોના મહામારી મામલો
 
- પાટણ શહેર માં કોરોના થી વધુ એક દર્દીનું નીપજ્યું મોત
 
- પડીબુંદી ના પાડા માં રહેતા 58 વર્સીય પુરુસ નું મોત
 
- સારવાર દરમ્યાન દર્દીનું નીપજ્યું મોત
 
- પાટણ જિલ્લામાં કોરોના દર્દીની મોત ની સંખ્યા પોહચી 35 પર...શહેર માં 21....

11:24 AM, 17th Jul

- રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં જિલ્લામાં 530 એક્ટિવ કેસો છે. જ્યારે 270 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ 18 લોકોના મોત થયા હતા. કોરોના ફેલાવવાનુ કારણ લોકો હજુ પણ માસ્ક પહેરવાને લઈને જાગૃત નથી. જેનુ ઉદાહરણ જોઈ લો  


09:39 AM, 17th Jul

- આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 217, અમદાવાદ કોર્પોરેશનમાં- 168, વડોદરા કોર્પોરેશનમાં-63, સુરત -48, ભાવનગર કોર્પોરેશન -35, જુનાગઢ-32, ભરૂચ- 29, રાજકોટ કોર્પોરેશન 26, રાજકોટ- 25, ગાંધીનગર-21, ખેડા-20, સુરેન્દ્રનગર-20, દાહોદ- 16, વલસાડ-16, ભાવનગર-15, બનાસકાંઠા- 14, અમદાવાદ 13, મહેસાણા 13, કચ્છ- 11, વડોદરા 11, જામનગર કોર્પોરેશન 10, નવસારી 10, આણંદ 10, પાટણ -9 , સાબરકાંઠા- 9, જુનાગઢ કોર્પોરેશન 7, અમરેલી-6, બોટાદ- 6, છોટાઉદેપુર- 6, ગાંધીનગર કોર્પોરેશન 6, ગીર સોમનાથ - 6, પંચમહાલ-6, મોરબી-5, અરવલ્લી-4, નર્મદા- 3, જામનગર- 2 અને મહીસાગરમાં 2 કેસ સામે આવ્યા છે.