1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: બુધવાર, 16 માર્ચ 2022 (18:50 IST)

કોરોના કાળની દુર્લભ ઘટના- ટપાલ પર મળેલા નવા વેરિયન્ટે પાંચ લોકોને સંક્રમિત કર્યાં હતા

todays news
તાજેતરમાં ચીનમાં કરાયેલા એક સ્ટડીમાં જણાવાયું છે કે બેઈજિંગમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ ટપાલ દ્વારા ફેલાયો છે
 
સીડીસી બેઈજિંગના સ્ટડી અનુસાર, 15 જાન્યુઆરીએ હૈદિયાન જિલ્લામાં 26 વર્ષીય મહિલા વધારે પડતા થાક અને તાવ બાદ કોરોના સંક્રમિત નીકળી હતી. પાછળથી તે ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થઈ હોવાની પુષ્ટિ થઈ હતી. સાત દિવસ બાદ આ મહિલાના સંપર્કમાં આવેલા પાંચ લોકો પણ ઓમિક્રોન ગ્રસ્ત થયા હતા