શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 7 મે 2020 (14:20 IST)

સુપર સ્પ્રેડરના મેડિકલ ચેકઅપ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ તમામ સુપર સ્પ્રેડરના મેડિકલ ચેકઅપ કરવાનો નિર્ણય લીધો છે જેના ભાગ રૂપે દુકાનો તથા ધંધાકીય એકમોના વેપારીઓને કોર્પોરેશનએ જણાવ્યુ છે કે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તેમજ સાવચેતીના પગલાના ભાગ રૂપે દુકાનના માલિક તથા કર્મયારીઓના મેડીકલ સ્કીનીંગ સવારે 10 વાગ્યાથી કોર્પોરેશનની સંબંધિત વોર્ડ ઓફીસમાં ફરજીયાતપણે કરાવવાનાં રહેશે.