ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 24 ડિસેમ્બર 2016 (12:38 IST)

ભારત બન્યું અંડર-19 એશિયા કપ ચેંપિયન , શ્રીલંકાએ આપી 34 રનથી પાછળ

ભારતની અંડર-19 ક્રિકેટ ટીમને વર્ષ 2016નો અંત ખૂબ સરસ અંદાજમાં કરતા સતત ત્રીજી વાર અંડર -19 એશિયા કપ ખેતાબ પર કબ્જા કરી લીધું . શુક્રવારે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાતા ફાઈનલ મુકાબલામાં ભારતીય ટીમના મેજબાન શ્રીલંકાને 34 રનથી માત આપી અને ખેતાબ તેમના નામ કરી લીધું. ભારતે સતત ત્રીજી વાર આ ખેતાવ પર કબ્જા જમાવ્યું છે. આથી પહેલા વર્ષ 2012 અને 2014માં ભારતએ આ ખેતાબ જીત્યા હતા.