શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 7 જાન્યુઆરી 2023 (17:29 IST)

ટીમ ઈન્ડિયાની સિલેકશન કમિટીની થઈ પસદગી, આ દિગ્ગજ બન્યા ચીફ સિલેક્ટર

chetan sharma
બીસીસીઆઈ છેલ્લા એક મહિનાથી નવી ટીમ ઈન્ડિયા માટે નવા પસંદગીકારોની શોધમાં હતી. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપની હાર બાદ BCCI દ્વારા ચેતન શર્માની આગેવાની હેઠળની સમગ્ર પસંદગી સમિતિને હટાવી દેવામાં આવી હતી. ત્યારથી, BCCIના નવા પસંદગીના અધ્યક્ષ કોણ બનશે તે અંગે સતત સવાલો ઉઠી રહ્યા હતા.