1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 15 મે 2022 (11:06 IST)

Andrew Symonds Death- સાયમન્ડ્સના આકસ્મિક અવસાનથી રમતગમત જગત આઘાતમાં છે.

Andrew Symonds Death: એન્ડ્ર્યૂ સાયમન્ડ્સનું દુ:ખદ અવસાન (Andrew Symonds passes away)  શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સાયમન્ડ્સના મૃત્યુથી માત્ર તેનો પરિવાર જ નહીં પરંતુ દરેક જણ આઘાતમાં છે.

ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ અનુસાર, શનિવારે રાત્રે ટાઉન્સવિલેથી લગભગ 50 કિલોમીટર દૂર સાયમન્ડ્સની કાર અકસ્માતનો ભોગ બની હતી. સાયમન્ડ્સને ઓસ્ટ્રેલિયન ક્રિકેટના મહાન ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે. સોશિયલ મીડિયા પર દરેક ક્રિકેટર તેમના નિધન પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.