1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 13 મે 2022 (17:44 IST)

Shocking: ઘરના કામમાં મદદ નહી કરતો હતો પતિ, પત્નીએ કાપીને કડાહીમાં રાંધ્યુ માંસ

Wife Murder Husband: પતિ અને પત્નીનો સંબધ ખૂબ ખાસ હોય છે. જો બન્નેના સંબંધ એમજ ચાલતો રહે છે તો જીવન ખૂબ સુંદર હોય છે પણ જો બન્નેના સંબંધમાં એક વાત ખાટા આવી જાય તો જીવન પૂરુ થઈ જાય છે આ દિવસો અમે એક એવા જ પતિ-પત્નીના વિશે જણાવી રહ્યા છે જેમની સ્ટૉરી જાણીને તમારા હોશ ઉડી જશે તમે હમેશા જોયુ હશે કે દરેક પત્ની ઈચ્છે છે કે ઘરના કામમાં તેમના પતિની મદદ કરે 
 
પતિના આળસથી હેરાન થઈ પત્નીએ કરી નાખી હત્યા 
એક પત્નીએ તેમના પતિની માત્ર આ માટે હત્યા કરી નાખી કારણ કે પતિ ઘરના કામમાં મદદ નથી કરતો હતો. તેનાથી પત્ની આટલી ખેંજાઈ કે પતિને મારીને તેમની બોડીના પાર્ટને કડાહીમા રાંધી નાખ્યા. આ ઘટના પછી હોબાળો મચી ગયુ. આ ઘટનાની સામે આવ્યા પછી સનસનાટીભર્યા થઈ ગયા. સર્બિયાના જરંજનીતમાં 10 મેની રાત્રે 9 વાગ્યે આ ઘટના સામે આવી જ્યારે પત્નીએ તેમના પતિને મોતના ઘાટ ઉતારી દીધું. 
 
રિપોર્ટ મુજબ ટેરેસા નામની મહિલાને સાંજે એકલા જ ભોજન બનાવવુ પડી રહ્યો હતો તે કંટાળી ગઈ પછી તેને તેમના પતિને ડ્રગ્સ આપ્યુ અને તેને બેભાન કરી નાખ્યુ ત્યારબાદ પતિને મોતના ઘાટ ઉતાર્યા. પત્નીના આટલાથી મન નથી ભરાયુ ત્યારબાદ પત્નીએ તેમના પતિના બૉડીના નાના-નાના ટુકડા કર્યા અને તેમના માંસને એક મોટી કડાહી બાફ્યા. જયારે મહિલા આ ઘટનાને અંજામ આપી રહી હતી તો તે સમયે તેમની દીકરી ત્યાં જ હતી.