રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 8 જાન્યુઆરી 2021 (13:44 IST)

ચીતે કી ચાલ, બાજ કી નજર ઔર જડેજા કે થ્રો પર સંદેહ નહી કરતે.. સ્ટીવ સ્મિથને રન આઉટ કરી છવાય ગયા રવિન્દ્ર જડેજા

સિડની ટેસ્ટ મેચમાં ભારતીય ઓલરાઉંડર રવિન્દ્ર જડેજાએ ઓસ્ટ્રેલિયાના ઘુરંઘર બેટ્સમેન સ્ટીવ સ્મિથને સીધા થ્રો પર રન આઉટ કરી દીધો. જડેજાએ પોતાની ફિલ્ડિંગના કૌશલની ઝલક શુક્રવારે બતાવી જ્યારે સ્મિથને સીધો થ્રો પર રન આઉટ કર્યો. સ્મિથ ટીમના અંતિમ વિકેટના રૂપમાં પેવેલિયન પરત ફર્યા 
 
જડેજાએ આ રીતે સીધા થ્રો પર સ્મિથને કર્યો 



ચીતે કી ચાલ, બાજ કી નજર ઔર જડેજા કે થ્રો પર સંદેહ નહી કરતે