મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 23 ઑક્ટોબર 2023 (15:52 IST)

Bishan Singh Bedi Passes Away: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન બિશન સિંહ બેદીનુ નિધન

bishan singh
bishan singh
Bishan Singh - ભારતના પૂર્વ કપ્તાન બિશન સિંહ બેદીનુ સોમવારે નિધન થઈ ગયુ. તેઓ 77 વર્ષના હતા. મહાન સ્પિનરે 1967 અને 1979 ની વચ્ચે ભારત માટે 67 ટેસ્ટ  રમ્યા અને 266 વિકેટ લીધી. તેમને 10 એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં સાત વિકેટ પણ લીધી.