શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (13:27 IST)

સચિન તેંદુલકરની આ વાતથી શર્મિંદા હોય છે યુવરાજ સિંહ

યુવરાજ સિંહ સચિન તેંદુલકરને કેટલા માને છે આ વાતનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે યુવીના ફોનમાં સચિનનો નંબર ગૉડજીના નામથી સેવ છે. ક્રિકેટના ભગવાન સચિન અને યુવરાજ એક બીજાના ખૂબ નજીક છે. 
સચિન આ ટવીટમાં લખ્યું "ક્રિકેટન સુપરસ્ટાર અને રોકસ્ટારના વચ્ચે શાનદાર ભાગીદારીને જોઈને મજા આવી ગયું. તેમના આ ટ્વીટમાં સચિન ધોનીને રૉકસ્ટર અને યુવરાજને સુપરસ્ટાર કહે છે.  
યુવરાજના કટકના બારાબાતી સ્ટેડિયમમાં 127 બૉલમાં 150 રનની બેમિસાલ પારી રમી હતી જેમાં 21 ચોક અને 3 છક્કા શામેળ હતા. યુવરાજએ 6 વર્ષ પછી વનડે ક્રિકેટમાં શતક કર્યા. જે પછી એ ખૂબ ભાવુક થઈ ગયા.