1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 6 ડિસેમ્બર 2021 (12:13 IST)

IND vs New Zealand : ન્યૂઝીલૅન્ડ સામેની જીત સાથે જ વિરાટ કોહલીએ બનાવ્યો આ રેકૉર્ડ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટમૅચના ચોથા દિવસે ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલૅન્ડને 372 રનથી હરાવી દીધું.
 
આ સાથે જ બે ટેસ્ટમૅચની સિરીઝ ભારતે 1-0થી પોતાના નામે કરી લીધી છે. કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમૅચ ડ્રૉ થઈ હતી.