1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 11 સપ્ટેમ્બર 2023 (17:50 IST)

IND vs PAK- રિઝર્વ ડે પર ભારતે રવિવારે પાકિસ્તાન મેચ ફરી શરૂ થઈ

IND vs PAK: મેચ ફરી શરૂ થઈ ગઈ છે. કેએલ રાહુલ અને વિરાટ કોહલીની જોડી મેદાનમાં છે. શાદાબ બોલિંગ કરી રહ્યો છે. ભારતે 24.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 147 રન બનાવી લીધા છે.
નસીમે પરેશાન કર્યો
નસીમ શાહે કેએલ રાહુલને ઘણો પરેશાન કર્યો હતો. 26મી ઓવરનો ત્રીજો બોલ ખૂબ જ શાનદાર હતો. 26 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટના નુકસાન પર 153 રન છે.
 
ભારતે રવિવારે પાકિસ્તાન સામે 24.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને કેએલ રાહુલ અણનમ છે. રોહિત શર્માએ 56 રન બનાવ્યા હતા. શુભમન ગીલે 58 રન બનાવ્યા હતા. આ બંનેએ ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી હતી.
 

05:45 PM, 11th Sep

ભારત મોટા સ્કોર તરફ 231/37 

કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું છે. 37 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટના નુકસાને 231 રન છે. વિરાટ કોહલી પણ પોતાની અડધી સદી પૂરી કરવાની નજીક છે.


05:40 PM, 11th Sep


05:36 PM, 11th Sep
india pakistan
india pakistan
ભારતનો સ્કોર પણ 200ને પાર કરી ગયો છે. ભારતનો સ્કોર 33.3 ઓવરમાં બે વિકેટના નુકસાન પર 209 રન છે.
 

05:25 PM, 11th Sep

05:14 PM, 11th Sep

05:12 PM, 11th Sep
વિરાટ કોહલી અને કેએલ રાહુલ વચ્ચે 50 રનની ભાગીદારી પૂર્ણ થઈ ગઈ છે. 30 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટના નુકસાન પર 175 રન છે.

05:03 PM, 11th Sep
વિરાટ કોહલીએ દિવસની પ્રથમ બાઉન્ડ્રી ફટકારી છે. નસીમના બોલ પર વિરાટે ચોગ્ગો ફટકાર્યો હતો. ભારતનો સ્કોર 28 ઓવર બાદ બે વિકેટના નુકસાન પર 163 રન છે. વિરાટ 19 અને રાહુલ 22 રન પર બેટિંગ કરી રહ્યા છે.