1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
  4. India U19 vs Pakistan U19 Live Score

India U19 vs Pakistan U19 Live Score - ભારતે પાકિસ્તાનને 172માં કર્યુ ઓલઆઉટ, ભારતને જીતવા માટે 173નુ લક્ષ્ય

ભારત-પાકિસ્તાન
પાકિસ્તાનની ટીમ 172 રન પર ઓલઆઉટ થઈ ગયુ છે.  સુશાંત મિશ્રાએ પાકિસ્તાનના અંતિમ બેટ્સમેન આમિર અલીને 1 રન પર આઉટ કર્યો. ભારત માટે સુશાંત મિશ્રાએ ત્રણ જ્યારે કે કાર્તિકએ બે વિકેટ લીધી. ભારતે ફાઈનલમાં પહોંચવા માટે 173 રન બનાવવા પડશે.  પાકિસ્તાને પોતાની અંતિમ 6 વિકેટ માત્ર 26 રનની અંદર ગુમાવી દીધી.
 
આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ 2020ની સેમીફાઈનલ મેચ આજે એટલે કે 4 ફેબ્રુઆરીના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે રમાવવા જઈ રહી છે.  ટૉસ જીતીને પાકિસ્તનના કપ્તાને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  હવે ભારતીય બોલરોએ દમ બતાડવો પડશે. 
 
આ મુકાબલાને લઈને બંને ટીમોના ફેંસ વચ્ચે જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. 
 
ये भी पढ़ें
સિંહણે પાંચ વર્ષની બાળક પર કર્યો હુમલો, બાળકનું મોત