કાલે રવિવારે ભારત પાકિસ્તાનને કરારી હાર આપી. જ્યારબાદ આખા દેશમાં ખુશીનો વાતાવરણ છે. ભારત-પાકિસ્ત્નાના વચ્ચે મેચને લઈને દરેક કોઈ રોમાંચિત રહે છે. આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. તેમાંથી ઠી એક વીડિયો વાયરલ થયું છે દાદી-અમ્માનો, જેમાં દાદી ઈંડિયાના વખાણ કરતા સંભળાઈ રહી છે. Listen to daadi...