શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 15 જૂન 2019 (10:48 IST)

CWC 2019- આસમાન છૂવા લાગ્યા ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચના ટિકિટ, આ છે કીમત

ભારત પાકિસ્તાનની ક્રિકેટ ટીમના વચ્ચે રવિવારે મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર થતા આઈસીસી વર્લ્ડ કપ 2019 મુકાબલાના ટિકિટની કીમત 60 હજાર રૂપિયા પહોંચી ગઈ. વર્ષ 2013ના પછી ભારત અને પાકિસ્તાનની ટીમ કુટનીતુક કારણથી માત્ર આઈસીસી અને એશિયાઈ ક્રિકેટ કાઉંસિલ દ્વારા આયોજિત કરેલ ટૂર્નામેંટમાં આમે-સામે થઈ શકે છે. 
 
બ્રિટેનમાં લાખોની સંખ્યામાં ભારતીય અને પાકિસ્તાની મૂળના લોકો રહે છે અને આ કારણે આ મહામુકાબલા માટે ટિકિટની કીમત આસમાન છૂવા લાગી. 20 હજાર ક્ષમતા વાળા ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં થતા આ મેચના ટિક્ટ વિંડો ખુલ્યાના થોડા કલાકમાં જ વેચાઈ ગયા. પણ જે લોકોને તે સમયે ટિકિટ ખરીદયું હતું. હવે તે તેને 
વેચીને ભારે નફો કમાવી રહ્યા છે. 
 
તેમજ લોકોથી ટિકિટ લઈને તેને રીસેલ(ફરીથી વેચાણ) કરતી વેબસાઈટ-વિયાગોગો (વિયાગોગો ડૉટ કૉમ)ના મુજબ તેની પાસે આશરે 480 ટિકિટ ફરીથી વેચાણ માટે તેની કીમત 17 હજાર રૂપિયાથી લઈને 27 હજાર રૂપિયા સુધી રહી.