સોમવાર, 12 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: વિશાખાપટ્ટનમ. , સોમવાર, 21 નવેમ્બર 2016 (12:38 IST)

IndvsEng: ઈગ્લેંડ વિરુદ્ધ ભારતની ધમાકેદાર જીત

ઈગ્લેંડ વિરુદ્ધ ભારત
ભારતે બીજી ક્રિકેટ ટેસ્ટમાં ઈગ્લેંડને 246 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 1-0થી બઢત મેળવી લીધી. ઈગ્લેડની ટીમ 405 રનના લક્ષ્યનો પીછો કરતા 158 રન પર સમેટાઈ ગઈ. 
 
ભારત તરફથી અશ્વિને 3 જ્યારે કે મોહમ્મદ શામી, જયંત યાદવ અને રવિન્દ્ર જડેજાએ 2-2 વિકેટ લીધી.