બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By

IPL 2023: ગુજરાત ટાઈટંસના કેપ્ટન હાર્દિક પંડયા નિરાશ થયા, આ ખરાબ સમાચાર સામે આવ્યા

IPL 2023: Gujarat Titans captain Hardik Pandya disappointed- IPL 2023ની વચ્ચે ગુજરાત ટાઇટન્સ ટીમ માટે અચાનક એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ટાઈટન્સની ટીમે ગુરુવારે રમાયેલી આઈપીએલ મેચમાં પંજાબ કિંગ્સ સામે 6 વિકેટે રોમાંચક જીત નોંધાવી હતી, પરંતુ જીતના જશ્ન વચ્ચે આ ટીમની ખુશી ગ્રહણ થઈ ગઈ હતી. IPL 2023ની વચ્ચે ગુજરાત ટાઇટન્સ ટીમ માટે અચાનક એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, જેણે આ ટીમના ચાહકોને પણ નિરાશ કર્યા છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના એક કૃત્ય બાદ BCCIએ તેના પર મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સ સામેની IPL મેચ દરમિયાન ધીમી ઓવર રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 
 
IPL 2023ની વચ્ચે ગુજરાત ટાઇટન્સ ટીમ માટે અચાનક એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ટાઈટન્સની ટીમે ગુરુવારે રમાયેલી આઈપીએલ મેચમાં પંજાબ કિંગ્સ સામે 6 વિકેટે રોમાંચક જીત નોંધાવી હતી, પરંતુ જીતના જશ્ન વચ્ચે આ ટીમની ખુશી ગ્રહણ થઈ ગઈ હતી. IPL 2023ની વચ્ચે ગુજરાત ટાઇટન્સ ટીમ માટે અચાનક એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, જેણે આ ટીમના ચાહકોને પણ નિરાશ કર્યા છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના એક કૃત્ય બાદ BCCIએ તેના પર મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સ સામેની IPL મેચ દરમિયાન ધીમી ઓવર રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.