બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 9 એપ્રિલ 2023 (17:19 IST)

IPL 2023 : મેચ પહેલા ગુજરાતે બદલ્યો કેપ્ટન, આ ખેલાડીને મળી મોટી જવાબદારી

GT vs KKR : IPL 2023માં રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાનારી મેચ પહેલા ટીમે અચાનક પોતાના કેપ્ટનને બદલી નાખ્યો છે. અચાનક આ ખેલાડીને ગુજરાતની ટીમમાં મોટી જવાબદારી મળી છે. 
 
ગુજરાત ટાઇટન્સ (GT) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. 
 
આઈપીએલ 2023માં રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાનારી મેચ પહેલા ટીમે અચાનક પોતાના કેપ્ટનને બદલી નાખ્યો છે.
 
9 એપ્રિલે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાનારી મેચ પહેલા ગુજરાતની ટીમે તેના કેપ્ટનમાં ફેરફાર કર્યો છે. જો કે ટોસ બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે આ મેચમાં ગુજરાતની કેપ્ટનશીપ રાશિદ ખાન કરશે. KKR સામેની આ મેચમાં હાર્દિક પંડ્યા રમતા જોવા મળશે નહીં.
 
ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ-11): રિદ્ધિમાન સાહા (wk), શુભમન ગિલ, સાઇ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન (C), મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ.