શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 25 માર્ચ 2022 (17:33 IST)

આવવા દે! જો બકા મોજે દરિયા... ગુજરાત ટાઈટન્સનું સોંગ થયું લોન્ચ, જુઓ Video

Let it come If Baka Moje Dariya ... Gujarat Titans song is launched
IPL 2022 માં રમનારી ગુજરાતની ટીમ Gujarat Titans નું એન્થમ સોંગ લોન્ચ થઈ ગયું છે. આદિત્ય ગઢવીના અવાજમાં 'Aava de' સોંગ સાંભળીને નચવાનું મન થઈ જશે. 
 
આવવા દે! જો બકા મોજે દરિયા... ગુજરાત ટાઈટન્સનું સોંગ થયું લોન્ચ, સાંભળીને ઝૂમી ઊઠશો IPL 2022 માં રમનારી ગુજરાતની ટીમ Gujarat Titans નું એન્થમ સોંગ લોન્ચ થઈ ગયું છે. 

આ ગીત દ્વારા  ગુજરાત ટાઈટન્સના ચાહકોનો પાનો ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડબ શર્મા દ્વારા કમ્પોઝ કરાયેલું ગીત હવે લોકોને ગમી રહ્યું છે. ગીતમાં અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, પતંગો અને ગુજરાતી અસ્મિતાની ઝલક જોવા મળે છે. ગીતમાં 'જય જય ગરવી ગુજરાત' જેવા શબ્દો અને ગરબાના 'હોવે હોવે' જેવા લયને પણ મઢી લેવામાં આવ્યો છે.