ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 22 માર્ચ 2022 (17:27 IST)

ICC Women's World Cup 2022 IND W vs BAN W: જીત સાથે ટોપ-3માં પહોંચી ટીમ ઈન્ડિયા, સેમીફાઈનલમાં પહોંચવાનું સંપૂર્ણ ગણિત સમજો

India Women vs Bangladesh Women (IND W vs BAN W) ODI:ભારતે બાંગ્લાદેશને 113 રને હરાવી મહિલા વર્લ્ડ કપ 2022માં ત્રીજી જીત નોંધાવી છે. ટીમ ઈન્ડિયા આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથાથી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે અને સેમીફાઈનલમાં પહોંચવાની તેની આશા પણ અકબંધ છે.
 
ભારત 113 રને જીત્યું
 
ભારતે બાંગ્લાદેશને 113 રને હરાવી મહિલા વર્લ્ડ કપ 2022માં ત્રીજી જીત નોંધાવી છે. ટીમ ઈન્ડિયા આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથાથી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે અને સેમીફાઈનલમાં પહોંચવાની તેની આશા પણ અકબંધ છે.