ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 17 ઑક્ટોબર 2016 (07:26 IST)

ન્‍યુઝીલેન્‍ડ પર ભારતની છ વિકેટે જીત

ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન મેદાન ખાતે રમાયેલી પાંચ મેચોની પ્રથમ વિડે મેચમાં ભારતે ન્‍યુઝીલેન્‍ડ ઉપર 101 બોલ ફેંકવાના બાકી હતા ત્‍યારે એક તરફી મેચમાં છ વિકેટે જીત મેળવી લીધી હતી. ન્‍યુઝીલેન્‍ડે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવર પણ રમવામાં સફળતા મેળવી ન હતી. ન્‍યુઝીલેન્‍ડની ટીમ 43.5 ઓવરમાં 190 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. એક વખતે ન્‍યુઝીલેન્‍ડે આઠ વિકેટ 106 રનમાં જ ગુમાવી દીધી હતી પરંતુ ત્‍યારબાદ ટીમ સાઉથી અને બ્રેસવેલે બાજી સંભાળી હતી અને સ્‍કોરને 177 સુધી લઇ ગયા હતા. સાઉથી 55 રન કરીને આઉટ થયો હતો. સાઉથી 45 બોલમાં છ ચોગ્‍ગા અને ત્રણ છગ્‍ગા સાથે આ રન બનાવ્‍યા હતા.


 
કેદાર જાધને ન્યૂઝીલેંડને આપ્યું સાતમો ઝટકો. 
 
13મા6 જ ઓવરમાં 49 રનના સ્કોર પર ન્યૂઝીલેંડના પ આંચમો વિકેટ પડ્યું. 
આ સમયે ન્યૂઝીલેડનો સ્કોર 10.4 માં 43 રન હતું