સંબંધિત સમાચાર
- ચીની કંપની વીવો હવે IPL સ્પૉન્સર નહી રહે - 2023થી ટાટા ગ્રુપ IPLનુ નવુ ટાઈટલ સ્પોન્સર, Vivoએ 2200 કરોડમાં કરી હતી સ્પોન્સરશિપ ડીલ
- IPLમાં અમદાવાદની ટીમ રમશે:BCCIએ CVC કેપિટલ્સને ગ્રીન સિગ્નલ આપ્યું
- એક બોલમાં 7 રનનો VIDEO: ન તો નો-બોલ, ન વાઈડ; ન્યૂઝીલેન્ડ-બાંગ્લાદેશ ટેસ્ટમાં આ આશ્ચર્યજનક ઘટના જોવા મળી હતી
- Ranji Trophy: રણજી ટ્રોફી પર કોરોનાનો કહેર, વર્તમાન સીઝન સ્થગીત
- કોરોનાના લીધે સૌરાષ્ટ્રના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર જાડેજાનું નિધન
જાડેજાને 'પુષ્પા'નો રંગ લાગ્યો- પુષ્પા' ફિલ્મનો રંગ લાગ્યો:રવીન્દ્ર જાડેજાએ અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં તસવીર શેર કરી
બાપુને 'રવીન્દ્ર જાડેજા અત્યારે અવારનવાર ફિલ્મી લુકમાં જોવા મળી રહ્યો છે. તેવામાં ફરી એકવાર જાડેજા પુષ્પાઃ ધ રાઈઝ ફિલ્મના એક્ટર અલ્લુ અર્જુનની જેમ દાઢી-મૂછને તાવ આપી અનોખા રૂપમાં તસવીર શેર કરી છે. રવીન્દ્ર જાડેજા આ ફોટા ટ્વીટર પર શેયર કરી છે. સોશિયલ મીડિયામાં ધૂમ મચાવવા લાગી.
આ ફોટા જોઈને યૂઝર્સ એવું કહેવા લાગ્યા કે રવીન્દ્ર જાડેજાને પુષ્પા-2ના બીજા ભાગમાં લીડ રોલ મળી જવો જોઈએ.
Pushpa ante Flower anukunnava
Fireuuuu
