ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 7 નવેમ્બર 2021 (14:54 IST)

T20 world cup 2021 : ક્રિસ ગેલ હજુ એક વર્લ્ડકપ રમશે

પરંતુ કદાચ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ તેને મંજૂરી નહીં આપે. મેચ દરમિયાન હું જે પણ કરતો હતો તે માત્ર દર્શકોના મનોરંજન માટે હતો. મારામાં ઘણું ક્રિકેટ બાકી છે. હું 42 વર્ષનો છું અને હજુ પણ ખૂબ જ મજબૂત છું. ક્રિસ ગેલના આ તાજેતરના નિવેદનથી સ્પષ્ટ છે કે, તે હવે સંન્યાસ લેવાનો નથી.