ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલને ચાર દિવસ પૂરા થઈ ગયા છે. આજે મંગળવારે 5માં દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ 249 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 1 વિકેટના નુકસાને 20+ રન બનાવ્યા છે. અત્યારે ઈન્ડિયા ટીમના રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા બેટિંગ કરી રહ્યા...