શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (17:38 IST)

યુવરાજે શેયર કરી હરભજનની પુત્રી સાથે ખૂબ જ પ્યારી તસ્વીર

. ટીમ ઈંડિયા સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર તાજેતરમાં ક્રિકેટર હરભજન સિંહની પુત્રી હિનાયા સાથે એક ફોટો શેયર કર્યો છે. યુવરાજે ફોટો સાથે લખ્યુ છે કે નાનકડી પરી હિનાયા. તે પોતાના કાકાને ખૂબ પસંદ કરે છે. 
 
ભારતીય ક્રિકેટ સ્ટાર હરભજન સિંહ અને તેમની પત્ની ગીતા બસરાએ તાજેતરમાં જ પુત્રી હિનાયા હીર સાથે લોહડી પણ ઉજવી હતી અને ફોટોઝ શેયર કર્યો હતો. હિનાયાનો જન્મ ગયા વર્ષે થયો હતો.