શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|

ઝહીરખાનની આજે પરીક્ષા

આઈસીસી વિશ્વ ટ્વેંટી20 ક્રિકેટમાં ભારતીય ટીમે સુપર આઠમાં પ્રવેશ કરી લીધો છે. જેમાં ભારતનો મુકાબલો આજે દક્ષિણ આફ્રીકા સામે થવાનો છે.

દક્ષિણ આફ્રીકન ટીમ પણ વિશ્વકપ માટે દાવેદાર ટીમમાં ગણના કરવામાં આવી રહી છે. મહેન્દ્રસિંહે ધોનીએ મીડિયા સામે જણાવ્યુ હતું કે અમે બને તેટલો પ્રયત્ન કરીશું કે ગેઈલને રોકી શકીએ. ધોનીએ કહ્યુ કે બાઉંડ્રીની બહાર પણ ફિલ્ડર રોકીને પણ ગેઈલને રોકી શકાય તેમ નથી.

આયર્લેંડની સામે રમાયેલ છેલ્લી મેચમાં ભારત તરફથી ઝહીરખાને 4 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યુ હતું. માટે ઝહીરખાન માટે આજની મેચમાં પરીક્ષાનો દિવસ બની રહેશે.