દુર્ગાપૂજામાં દાદાનું ફુટવર્ક દેખાયું

કોલકાતા | ભાષા| Last Modified ગુરુવાર, 1 ઑક્ટોબર 2009 (18:29 IST)

પોતાના જબરદસ્ત ફૂટવર્ક અને ટાઈમિંગનો નજારો એક વાર ફરી સૌરવ ગાંગુલીએ રજૂ કર્યો પરંતુ આ વખતે ક્રિકેટના મેદાન પર નહીં પણ બેહાલા સ્થિત પોતાના નિવાસ નજીક દુર્ગાપૂજા પંડાલમાં.

ગાંગુલીએ ઢાક (ડ્રમ) વગાડ્યું અને દુર્ગા પ્રતિમા વિસર્જન દરમિયાન નૃત્ય પણ કર્યું. ગાંગુલી સામાન્ય વ્યક્તિની જેમ ક્લબના સભ્યો સાથે ખુબ નાંચ્યાં. આ પ્રસંગે લોકોએ તેમને કેમેરામાં પણ કેદ કરી લીધા. તેમના ભાઈ સ્નેહાશીષે પણ તેમનો જોરદાર સાથ આપ્યો.


આ પણ વાંચો :