સંગકારાની બેવડી સદી, ભારત દબાવમાં

વેબ દુનિયા| Last Modified મંગળવાર, 27 જુલાઈ 2010 (13:28 IST)

ભારત વિરુધ્ધ બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે મંગળવારે શ્રીલંકાની ટીમે બે વિકેટ પર 449 રન બનાવી લીધા.

મેજબાન ટીમે પહેલા દિવસની રમત સમાપ્ત થત સુધી 312 રન બનાવ્યા હતા. સ્થાનીય સિંઘલી સ્પોર્ટ્સ મેદાન પર બીજા દિવસના પહેલા જ સત્રમાં કપ્તાન કુમાર સંગકારાએ પોતાના 200 રન પૂરા કર્યા. તેઓ પહેલા જ દિવસે 130 રનના સ્કોર પર અણનમ રહ્યા હતા. નિસ્તેજ લાગી રહેલ ભારતીય બોલરોની સામે શ્રીલંકાની ટીમે સ્થિતિ મજબૂત કરી લીધી છે. સમાચાર લખાતા સુધી સંગકારા 219 અને માહેલા જયવર્ઘન 74 રન બનાવીને અણનમ છે.


આ પણ વાંચો :