શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટરોની પ્રોફાઈલ
Written By
Last Updated : બુધવાર, 15 નવેમ્બર 2017 (14:46 IST)

LOVE STORY:સાનિયા મિર્જાના આ રીતે દીવાના થયા કે લગ્ન પહેલા તેમના ઘરમાં રહેવા લાગ્યા હતા. શોએબ મલિક

LOVE STORY:સાનિયા મિર્જાના આ રીતે દીવાના થયા કે લગ્ન પહેલા તેમના ઘરમાં રહેવા લાગ્યા હતા. શોએબ મલિક
ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની લવ સ્ટોરીની શરૂઆત એક રેસ્ટોરેંટમાં થઈ હતી. સાનિયા મિર્જાએ ઑટોબૉયોગ્રાફી ‘Ace against Odds’માં શોએબ મલિકથી મળવાના અને પછી લગ્ન વિશે વાત કરી છે. ચોપડી મુજબ સાનિયા અને મલિક પહેલીવાર ઑસ્ટ્રેલિયાના હોબાર્ટ 
શહરમાં એક રેસ્ટોરેંટના અંદર મળ્યા હતા.પ્રથમ ભેંટ પછી શોએબનો દિલ સાનિયા માટે ધડકવા લાગ્યું અને તેને મળવા માટે બહાના શોધવા લાગ્યા. પણ બન્ને જ તેમના-તેમના ટૂર્નામેંટમાં વયસ્ત હોવાના કારણે નહી મળી શક્યા. 2010માં સાનિયા હોબાર્ડમાં ટૂર્નામેંટ રમવા ગઈ હતી. અને શોએબ તેમને ટીમની સાથે ત્યાં જ હતા. અહીં સાનિયા ઑસટ્રેલિયન ઓપનમાં રમવા ગઈ હતી અને હારીને બહાર થઈ ગઈ. શોએબ પણ ઑસ્ટ્રેલિયા સામે સીરિજ રમી રહ્યા હતા. જ્યારે સાનિયા અને શોએબની મિત્રતાની ખબર સાનિયાના પિતાને લાગી તો તેને શોએબને ડિનર પર બોલાવ્યા. ત્યારબાદ શોએબ અને સાનિયા એક બીજાના ખૂબ ક્લોજ આવી ગયા.