શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : શુક્રવાર, 4 ઑક્ટોબર 2024 (14:40 IST)

લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસેલા ચોરોના મહિલા પર ઈરાદાઓ બગડી ગયા, પછી વારાફરતી...

ઓડિશાના ભુવનેશ્વરમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. અહીં ચોરી અને બળાત્કારનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 
 
ભુવનેશ્વર પોલીસના જણાવ્યા અનુસાર, લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસેલા બે ચોરોએ મહિલાના ઘરેણાં લૂંટી લીધા બાદ સામૂહિક બળાત્કાર કર્યો હતો.
 
પોલીસે માહિતી આપી હતી કે શહેરના મૈત્રી વિહાર વિસ્તારમાં સોમવારે સવારે લગભગ 2 વાગ્યે મહિલા તેની બે વર્ષની પુત્રી સાથે સૂતી હતી. આ દરમિયાન ચોર ઘરમાં ઘુસ્યા હતા. અહીં બંને ચોર પહેલા તેઓએ છરી બતાવી મહિલાના ઘરેણા અને મોબાઈલ ફોન લૂંટી લીધા હતા.
 
આ પછી તેઓએ પુત્રીને મારી નાખવાની ધમકી આપીને મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો. પીડિત મહિલાએ આ અંગે ગુનો નોંધ્યો છે. પોલીસે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે