1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (11:16 IST)

સારવારની આડમાં નિર્દયતા! બેભાનનું ઈન્જેકશન આપ્યું, અશ્લીલ વીડિયો બનાવ્યો... ડોક્ટરે 7 વખત બળાત્કાર કર્યો

Doctor rapes 7 times rajasthan news
- સારવારની આડમાં ક્રૂરતાનો મામલો સામે આવ્યો
-અશ્લીલ વીડિયો બનાવ્યો પછી વીડિયો વાયરલ કરવાની ધમકી
-દાઢના દુખાવાની સારવાર માટે મહિલા ડેન્ટિસ્ટ પાસે ગઈ હતી
 
Rajasthan Crime news- રાજસ્થાનના જાલોરમાં સારવારની આડમાં ક્રૂરતાનો મામલો સામે આવ્યો છે. અહી એક દાઢના દુખાવાની સારવાર માટે મહિલા ડેન્ટિસ્ટ પાસે ગઈ હતી . ડાકટરે તેને બેહોશીનો ઈંજેકશન લગાવીને તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો પછી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મહિલાની સાથે 7 વાર દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો. મહિલાની ફરિયાદ પર પોલીસ આરોપી ડાક્ટર વિરૂદ્ધ કેસ નોંધી તેની ધરપકડ કરી લીધી છે. 
 
જાણકારી મુજબ ડેંટલ ડાક્ટરએ સારવાર માટે પહોંચી મહિલાને અર્ધ બેહોશીના ઈંજેકશન લગાવ્યા પછી તેમના અશ્લીલ ફોટા અને વીડિયો બનાવી લીધા મહિલા દાઢના રોગને લઈને રૂટ કેનાલ માટે ડાકટરની અપાસે સારવાર કરાવવા પહોંચી હતી. તે દરમિયાન ડાક્ટરએ દર્દ નિવારક ઈંજેક્શન આપી અશ્લીલ હરકત કરી અને તેમના ફોટા પાડી લીધા અને વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી. મહિલાને બ્લેકમેલ કરી ડાક્ટર એક વર્ષમાં તેમની સાથે 7 વાર રેપની ઘટનાને અંજામ આપ્યો. મામલો રાજસ્થાનના જાલોર જીલ્લાના ભીનમાલ શહેરનો છે. 
 
આરોપી મહિલાના પતિ ઘરે હોવા અને ન હોવાની જાણકારી લેતો રહેતો હતો. તે પછી ઘરે જઈને મહિલાની સાથે બળજબરીથી ઘણી વાર રેપ કર્યો. પીડિત મહિલાએ ઘણી વાર આરોપીથી અશ્લીલ ફોટા અને વીડિયો ડિલીટ કરવા માટે કહ્યુ. પણ આરોપી અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો રહ્યો અને આશરે 6-7 વાર રેપ કર્યો. 
 
રિપોર્ટમાં પીડિતાએ કહ્યુ કે આરોપી અશ્લીલ વીડિયો બનાવ્યા પછી હોસ્પીટલમાં ચેકઅપ કરવાની આડમાં એકલામાં અને તેણે મને નવરાશમાં આવવા કહ્યું. તે કહેતો હતો કે રૂટ કેનાલ માટે સમય લાગશે આમ કહીને ભીડ નહી હોય ત્યારે બોલાવીશ આવુ બોલતો રહેતો હતો. 

Edited By-Monica sahu