1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : રવિવાર, 24 એપ્રિલ 2022 (10:48 IST)

17 વર્ષની છોકરીને ગર્ભવતી કરવાના આરોપમા 12 વર્ષના બાળક પર કેસ જાણો શું થયુ

તમિલનાડિના તંજાવુરના એક 12 વર્ષયા છોકરાની સામે 17 વર્ષીય છોકરીને કથિતરૂપે ગર્ભવતી કરવાનો આરોપમાં પોક્સો અધિનિયમ હેઠણ કેસ નોંધયો છે બાળકીના પેટમાં દુખાવો થયા તેમના માતા-પિતાએ તેને રાજા મીરાસુદર સરકારી હોસ્પીટલમાં દાખલ કરાવતા ખુલાસો થયો. 
 
તમિલનાડુ પોલીસએ મળી જાણકારી મુજબ હોસ્પીટલમાં દાખલ કરાવતા ખબર પડી કે બાળ નવ મહીનાની ગર્ભવતી છે. તે જ દિવસે તેણે એક બાળકીને જન્મ આપ્યો. તંજાવુર મહિલા પોલીસ સ્ટેશનને હોસ્પીટલએ સૂચિત કર્યો અને તેમની સ્થિતિ માટે એક 12 વર્ષીય છોકરાને જવાબદાર ગણાયો. ત્યારબાદ પોલીસએ છોકરાને પોક્સો એક્ટની બે ધાતા હેઠણ કેસ નોંધયો છોકરાને બાળ સુધાર ગૃહ પન મોકલી દીધુ છે. 
 
આ વચ્ચે પોલીસ આ વાતની પણ તપાસ કરી રહી છે કે શું છોકરીની ગર્ભાવસ્થા માટે કોઈ બીજો જવાબદાર હતો અને આ પણ કે પરિવાઅ અને છોકરીને ગર્ભાવસ્થા વિશે જેમ જાણ ન ?