બુધવાર, 10 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (14:33 IST)

Dog Save LIfe- અચાનક રોકાઈ નાની બાળકીની શ્વાસ કૂતરાએ કર્યો આ ચમત્કાર

kelly andrew
Photo : Twitter
લોકોને ઘરમાં પાલતૂ કૂતરાઓ ઘણી વાર પરેશાનીનો કારણ બને છે પણ વધારેપણું જોવાયુ છે  પાલતૂ કૂતરાઓ કારનામો કરીને જોવાવે છે કે લોકો ખૂબ ખુશ થઈ જાય છે. તાજેતરમાં એક મહિલાની સાથે કઈક આવુ જ થયુ કે તેમના કૂતરાએ તેમની નાની બાળકીનો જીવ બચાવી લીધુ જ્યારે બાળકીની શ્વાસ રોકાઈ ગઈ હતી. ત્યારબાદ જે ચમત્કાર થયુ એ ઓછુ નહી છે/ 
Photo : Twitter
હકીકતમાં આ ઘટના દક્ષિણી અમેરિકાની છે. એંડ્ર્યૂ નામની મહિલા તેમના ટ્વિટર પર શેયર કર્યુ છે જાણકારી પ્રમાણે મહિલાની બાળકીની તબીયત ઘણા દિવસોથી ખરાબ ચાલી રહી હતી અને તેને દવા આપી કમરમા સુવડાવ્યા હતા. મહિલાએ જોયુ કે પાલતૂ કૂતરો વાર-વાર બાળકીના રૂમમાં જઈ રહ્યો હતો અને તેને જગાડવાની કોશિશ કરી રહ્યો છે/ 
 
આ જોઈ મહિલાને ગુસ્સો આવી ગયો અને તેને કૂતરાને રૂમથી દૂર કર્યો. પણ થોડી વાર પછી તે બાળકીની પાસે પહૉંચી ગયો અને તેને જગાડવાની કોશિશ કરવા લાગ્યો. મહિલાએ ફરીથે કૂતરાને હટાવ્યો અને તે બાળકીની પાસે ગઈ. તેને જોયુ કે તેમની શ્વાસ રોકાઈ ગઈ છે અને તે બેભાવ અવસ્થામાં છે. ત્યારબાદ તે અને તેમના પતિ તેને તરત હોસ્પીટલ લઈને ભાગ્યા.