બંગાળના મુર્શીદાબાદ જીલ્લાના રઘુનાથગંજના ભાટુપાડામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યા લગ્નની જીદ કરનારી દસમા ઘોરણની વિદ્યાર્થીનીને તેના 5 વર્ષના પ્રેમીએ હત્યા કરી દીધી. 10 દિવસના પોલીસ ધરપકડમાં આરોપી પોલીસે ગુરુવારે મોડી રાત્રે જાંગીપુર વિસ્તારમાંથી તેની ધરપકડ કરી હતી. તેનું નામ ગુલાબ શેખ છે. જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં...