રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 10 જાન્યુઆરી 2022 (16:32 IST)

Crime- સંબંધ બનાવવા માટે થતી હતી પત્નીઓની ફેરબદલી, રેકેટની આ રીતે ખુલી પોળ

પોલીસએ એક એવા રેકેટનો ભંડાફોડ કર્યો છે જેમાં પતિ તેમની પત્નીઓની ફેરબદલી કરતા હતા. કેરળમાં આ આખા રેકેટનો ખુલાસો પોલીસએ એક પછી એક ઘણાની ધરપકડ પછી કરી છે. રિપોર્ટ મુજબ તેનો ખુલસો પણ ખૂબ આશ્ચર્યજનક રીતે થયુ છે. કેસની પોળ જ્યારે ખુલી જ્યારે એક પીડિત મહિલાએ પોલીસમાં કેસ નોંધાવ્યો તેને તેમના પતિ અને તેમના સાથીઓ બધી કરતૂર પોલીસ અધિકારીઓને જણાવી દીધી. 
 
હકીકતમાં આ ઘટના કેરળના કોટ્ટાયમની છે. આજ સુધીની એક ઑનલાઈન રિપોર્ટ મુજબ અહીંના કારૂકાચલમાં સાત લોકોની પત્નીઓની ફેરબદલીના આરોપમાં ધરપકડ કરાયુ છે. પોલીસએ જણાવ્યુ કે જે સાત લોકોની ધરપકડ કરી છે તેમા સાત લોકોની ધરપકડ કરાઈ છે તેમાં તે આરોપી પણ શામેલ છે જેની પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસએ કેસના વિશે જણાવ્યુ છે. 
 
રિપોર્ટ મુજબ આ રેકેટમાં વ્હાટસએપ પર ગ્રુપ બનાવ્યા હતા તેમાં સૌથી વધારે લોકોને જોડાયા હતા. ત્યારબાદ આ ગ્રુપમાં આગળની યોજના બનાવાઈ હતી. તેમાં ઘણા લોકો શામેલ જણાવી રહ્યા છે ચોંકાવનારી વાત આ પણ છે કે પોલીસએ આ વાતની પુષ્ટિ કરી છે કે રાજ્યના એલીટ ક્લાસના ઘણા લોકો આ રેકેટનો ભાગ છે.