ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાવાઝોડું તોફાન
Written By
Last Modified: મંગળવાર, 18 મે 2021 (08:23 IST)

તાઉ'તે વાવાઝોડા અંતર્ગત અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કંટ્રોલરૂમ શરુ કરાયા

તાઉ'તે  વાવાઝોડાની સંભવિત અસરો ઉપર ત્વરિત નિયંત્રણ મેળવવા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સાબદું થયું છે. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાની ડિઝાસ્ટર શાખા દ્વારા વિવિધ કંટ્રોલરૂમ કાર્યરત કરાવવામાં આવ્યા છે.
જેના સંપર્ક નંબર નીચે મુજબ છે.
 
ડિઝાસ્ટર વ્યવસ્થાપન સેલ
કંટ્રોલરૂમ -૦૭૯-૨૭૫૬૦૫૧૧
ટોલ ફ્રી નંબર-૧૦૭૭
 
અમદાવાદ મ્યુનિસિપલ  કોર્પોરેશન
ફ્લડ કંટ્રોલરૂમ- ૦૭૯-૨૫૩૫૩૮૫૮
 
ફાયર બ્રિગેડ
કંટ્રોલરૂમ - ૦૭૯-૨૨૧૪૮૪૬૬,૬૭,૬૮
ટ્રોલ ફ્રી-૧૦૧
 
કોવિડ-૧૯ હેલ્પલાઇન
કંટ્રોલરૂમ - ૦૭૯-૨૫૫૦૭૦૭૬
ટ્રોલ ફ્રી-૧૦૪
 
આરોગ્ય વિભાગ હેલ્પલાઇન
કંટ્રોલરૂમ -૦૭૯-૨૫૫૦૭૦૭૬
 
ફ્લડ સેલ સિંચાઈ હેલ્પલાઇન
કંટ્રોલરૂમ -૦૭૯-૨૭૯૧૩૮૦૦
 
UGVCL હેલ્પલાઇન કંટ્રોલરૂમ-૮૯૮૦૦૩૧૦૩૬/
૯૮૭૯૬૧૮૩૧૫
 
વન વિભાગ હેલ્પલાઇન
કંટ્રોલરૂમ-૭૯૨૯૭૦૧૦૮૩
 
સંભવિત વાવાઝોડા સમયે આપાતકાલીન પરિસ્થિતિમાં ઉપરોક્ત નંબરોનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.