બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : મંગળવાર, 22 ઑક્ટોબર 2024 (15:11 IST)

Diwali 2024 - આ 13 વસ્તુઓ વિના ધનતેરસની પૂજા અધૂરી છે, નોંધી લો આખી ધનતેરસ પૂજા સામગ્રી

Dhanteras puja samagri list

dhanteras puja samagri list
આ 13 વસ્તુઓ વિના ધનતેરસની પૂજા અધૂરી છે
 
જેમ કે - ભગવાન ધનવંતરી-લક્ષ્મી-શ્રી ગણેશનું ચિત્ર, ચૌકી, માટીના દીવા, રૂની વાટ, કુમકુમ, અક્ષત, ફૂલો અને માળા, સાવરણી, ઉભા ધાણા, સોપારી, કુબેર યંત્ર, મૌલી, કલશ. પરંતુ આ સિવાય અન્ય ઘણી સામગ્રીઓ પણ જરૂરી છે.

 
• લક્ષ્મીજી, ગણેશજી, ભગવાન કુબેર, ધન્વંતરી અને યમરાજની તસવીર .
 
• બાજોટ 
 
• ગંગા જળ
 
• લાલ કાપડ
 
• 13 માટીના દીવા
 
• 1 પેકેટ રૂની દીવેટ
 
• પૂજા થાળી
 
• સોપારી
 
• કુબેર યંત્ર જો ઉપલબ્ધ હોય તો
 
• પાણીથી ભરેલો કલશ
 
• નાડાછડી
 
• માટીના 2 મોટા દીવા
 
• સરસવનું તેલ
 
• લાલ/પીળા ફૂલો
 
• ફૂલની માળા
 
• સિક્કો
 
• ખાંડ અથવા ગોળ જે ઉપલબ્ધ છે.
 
• પાણીથી ભરેલું વાસણ
 
• કપૂર
 
• કંકુ 
 
• ચોખા
 
• રોલી
 
• અબીર
 
• ગુલાલ
 
• હળદર
 
• ચંદન
 
• કોડી
 
• ફળ
 
• મીઠાઈ
 
• પાન અથવા પાન બીડા
 
• ધાણી-બતાશે
 
• ધૂપ/ધૂપબત્તી
 
• નવા વાસણો,
 
• નવી સાવરણી,
 
• ધાણા
 
• મગ
 
• દક્ષિણા