સોમવાર, 20 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : ગુરુવાર, 9 નવેમ્બર 2023 (14:16 IST)

ધનતેરસ પૂજા સામગ્રી / Dhanteras puja samagri list

Dhanteras puja samagri
Dhanteras 2023- ધનતેરસનો (Dhanteras) તહેવાર ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસથી દિવાળીનો તહેવાર શરૂ થાય છે અને આ દિવસ ખૂબ જ શુભ, ફળદાયી અને સમૃદ્ધ માનવામાં આવે છે.
 
ખાસ કરીને આ દિવસે પૂજા આ 13 વસ્તુઓ વિના અધૂરી માનવામાં આવે છે, જેમ કે - ભગવાન ધન્વંતરિ-લક્ષ્મી-શ્રી ગણેશનું ચિત્ર, ચૌકી, માટીના દીવા, આ સિવાય અન્ય ઘણી સામગ્રીની પણ જરૂર પડે છે.
 
ધનતેરસ પૂજા સામગ્રી / Dhanteras puja samagri list
 
• માતા લક્ષ્મી અને શ્રી ગણેશ એક સાથે બેઠેલા ચિત્ર
• બાજોટ અથવા લાકડાનું પાટિયું
• ગંગાજળ 
• બાજોટ પર પથારવા લાલ કાપડ
• 13 માટીના દીવા
• 1 પેકેટ રૂ 
• પૂજા થાળી
• કમલગટ્ટા
• સોપારી
• કુબેર યંત્ર અથવા 1 પૂજા સોપારી જો ઉપલબ્ધ હોય તો
• પાણીથી ભરેલો કલશ
• નાડાછડી 
• સરસવનું તેલ
• લાલ/પીળા ફૂલો
• માળા
• સિક્કો
• ખાંડ અથવા ગોળ જે ઘરે ઉપલબ્ધ છે.
• પાણીથી ભરેલું વાસણ
• કપૂર
• કુમકુમ
• ચોખા 
• રોલી
• અબીર 
• ગુલાલ
• હળદર
• ચંદન
• કોડીઓ 
• ફળ
• મીઠાઈઓ
• પાન અથવા પાન બીડા
• ખીલ -બતાશે (પ્રસાદ માટે)
• ધૂપ/ધૂપબત્તી 
• નવા વાસણો,
• નવી સાવરણી,
• ધાણા 
• મૂંગ
• થાળીની નીચે સ્વસ્તિક અથવા અલ્પના બનાવવા માટે લોટ અથવા કુમકુમ (અલગથી) વગેરે.