દિવાળીના 21 નાના- નાના ઉપાય , એનાથી દૂર થાય છે ગરીબી

laxmi puja
Last Updated: શુક્રવાર, 13 નવેમ્બર 2020 (11:34 IST)
*  મહાલક્ષ્મીની પૂજામાં પીલી કૉડિઓ પૂજનમાં રાખવી જોઈએ. તમારી ધન સંબંધી બધી પરેશાનીઓ ખત્મ થઈ જશે. 
 
* લક્ષ્મી પૂજનમાં એક નારિયલ લો અને એના પર કંકુ ફૂલ લગાવી એને પણ પૂજામાં રાખો. 


આ પણ વાંચો :